Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોઠાજ-નડિયાદ રેલવે ટ્રેક પર પથ્થરો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

પાટા પરથી માલગાડી પસાર થઈ ગઈ, પથ્થરો તૂટી ગયા; સદનસીબે દુર્ઘટના ટળી

dharmendravaghela by dharmendravaghela
2023-12-20 12:18:09
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદથી વડોદરા અપટ્રેક પર કોઈ અજાણ્યા શખ્સોએ 5થી 7 કિલોના પથ્થરો મુકી દીધા હતા, સદનસીબે તેના પરથી માલવાહક ટ્રેન પસાર થઈ ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ નહોતો બન્યો. પથ્થરના ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ગોઠાજથી નડિયાદ અપટ્રેક પર કોઈ અજાણ્યા ઈસમોએ રેલવેના પાટા પર 5 થી 7 કિલોના પથ્થરો મુકી દીધા હતા. સદ્નસીબે માલવાહક ટ્રેન પાટા પરથી પસાર થઈ ગઈ હતી અને કોઈ નિચ્છનીય બનાવ બન્યો ન હતો. ટ્રેનના પાયલોટે જણાવ્યું હતુંકે ગોઠાજ રેલવેસ્ટેશનથી બે કિલોમીટર દૂર છે. ટ્રેન નીચે આવવાથી પથ્થરો તૂટી ગયા હતા. જે પાટા નજીકજ મુકેલા છે. જેથી આ મામલે નવીનભાઈએ ઉચ્ચ કચેરીએ જાણ કરી હતી. કોઈ ઈસમે સાંજના 6-05 વાગ્યાથી 6-50 વાગ્યા દરમિયાન પથ્થરો મૂક્યા હતા. રેલવે ટ્રેક ઉપર પથ્થરો મુકી રેલવેસંપત્તિને નુકસાન થાય અને મુસાફરોને હાનિ પહોંચે તે માટે કૃત્ય કરેલ હોઈ આ મામલેફરિયાદને આધારે પોલીસે ભારતીય રેલવે અધિનિયમ 150(1)(અ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags: gothaj nadiyad rail linegujaratstone on track
Previous Post

ડ્રાયવરલેસ કારને ભારતમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં – નીતિન ગડકરી

Next Post

અમદાવાદથી અયોધ્યા સુધી ભવ્ય રથયાત્રા

dharmendravaghela

dharmendravaghela

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
અમદાવાદથી અયોધ્યા સુધી ભવ્ય રથયાત્રા

અમદાવાદથી અયોધ્યા સુધી ભવ્ય રથયાત્રા

બારીમાંથી આવેલા પથ્થરથી વિદ્યાર્થિનીએ આંખ ખોઈ

બારીમાંથી આવેલા પથ્થરથી વિદ્યાર્થિનીએ આંખ ખોઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.