Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સ્ટેટ GST વિભાગનો સપાટો, 67 પેઢી પર દરોડામાં 37 પેઢીઓ બોગસ ઝડપાઇ

ગુજરાત ડુપ્લીકેટ બાબતોમાં હવે લગભગ ચીનની સમકક્ષ પહોંચી ચુક્યું !

dharmendravaghela by dharmendravaghela
2023-12-21 13:59:14
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત ડુપ્લીકેટ બાબતોમાં હવે લગભગ ચીનની સમકક્ષ પહોંચી ચુક્યું છે. ઘી હોય કે અધિકારી તમામ વસ્તુંઓ અહીં ડુપ્લીકેટ મોટા પ્રમાણમાં બની રહી છે. તેવામાં બોગસ બિલિંગ બાબતે પણ ગુજરાત કાઠુ કાઢી રહ્યું છે! આ બોગસ બિલિંગને ડામવા માટે સ્ટેટ GST વિભાગ એક્ટિવ થયો છે. આ અંગે હાથ ધરાયેલા એક મેગા ઓપરેશન અંતર્ગત રાજ્યની અલગ અલગ 37 પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેના પગલે 53 કરોડ રૂપિયાની કરચોરી ઝડપી હતી.
બોગસ GST બિલીંગને ડામવા માટે ગાંધીનગરમાં સ્ટેટ GST વિભાગ દ્વારા 67 પેઢીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જે પૈકી 37 પેઢીઓ માત્ર કાગળ પર જ હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં 13, વડોદરામાં 8 અને સુરતમાં 7 બોગસ પેઢીઓ ઝડપાઇ હતી. રાજકોટમાં 5, મોરબીમાં 2, જૂનાગઢ અને ગાંધીધામમાંથી 2 બોગસ પેઢીઓ મળી આવી હતી. 37 પેઢીમાંથી 53 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ ઝડપાયું હતું.

Tags: gujaratsgst raid
Previous Post

લાહોરમાં પૂર્વ CJPના નિવાસસ્થાને વિસ્ફોટ : બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

Next Post

અમેરિકામાં હિંદુઓના હિતોની રક્ષા કરવા હિંદુ કોકસની રચના

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અમેરિકામાં હિંદુઓના હિતોની રક્ષા કરવા હિંદુ કોકસની રચના

અમેરિકામાં હિંદુઓના હિતોની રક્ષા કરવા હિંદુ કોકસની રચના

ચીનથી લઇને યુરોપ સુધી કોરોનાનો કહેર: 1400નાં મોત તો 5 લાખ નવા કેસ

કોરોનાએ વેગ પકડ્યો, એક જ દિવસમાં 600 થી વધુ કેસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.