Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સરતાનપર ગામમાં બેટરીના અજવાળે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

પાંચ શખ્સ પોલીસને જાઈને ફરાર થઈ ગયા

dharmendravaghela by dharmendravaghela
2023-12-21 14:21:38
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તળાજા તાલુકાના સરતાનપર ગામમાં બેટરીના અજવાળે જુગાર રમતા ચાર શખ્સને તળાજા પોલીસે ઝડપી લીધા હતા જ્યારે પાંચ શખ્સ ફરાર થઈ ગયા હતા.
તળાજા પોલીસ સ્ટાફ ગત મોડી રાÂત્રના સમયે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સરતાનપર ગામમાં આવેલ જાળ વિસ્તારમાં નિશાળની આગળના ભાગે આવેલ પાળા ઉપર બેટરીના અજવાળે જુગાર રમતા વિજય વિઠ્ઠલભાઈ મેર, મહેશ રાઘવભાઈ મકવાણા, ચેતન વિનુભાઈ ચુડાસમા અને ચેતન મનુભાઈ ભીલ ( રહે.તમામ સરતાનપર,તા.તળાજા ) ને રોકડા રૂ.૧૧,૭૦૦ સાથે ઝડપી લીધા હતા, જ્યારે દિપક ગટુરભાઈ બાંભણિયા, વિષ્ણુ ભીલ, વિપુલ મકવાણા, કરસનભાઈ ભીલ અને મુન્ના શાંતિભાઈ ચુડાસમા ( રહે.તમામ સરતાનપર ) પોલીસને જાઈને ફરાર થઈ જતા તળાજા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી ફરાર થઈ ગયેલા ઈસમોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Tags: JugarsartanparTalaja
Previous Post

શહેરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે રાત્રીના તાપમાનમાં ૧ ડિગ્રીનો ઘટાડો

Next Post

ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો. દ્વારા ધ બીગેસ્ટ ફુડ ફેસ્ટીવલ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો. દ્વારા ધ બીગેસ્ટ ફુડ ફેસ્ટીવલ

ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો. દ્વારા ધ બીગેસ્ટ ફુડ ફેસ્ટીવલ

ભાવનગરના ઉમા સ્વીટ એન્ડ નમકીનમાંથી શંકાસ્પદ માવાનો નમુનો લેવાયો

ભાવનગરના ઉમા સ્વીટ એન્ડ નમકીનમાંથી શંકાસ્પદ માવાનો નમુનો લેવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.