Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શહેરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે રાત્રીના તાપમાનમાં ૧ ડિગ્રીનો ઘટાડો

સરેરાશ ૧૪ કી.મી.ની ઝડપે પવન ફૂકાતા લઘુતમ તાપમાન ૧૭.૪ ડિગ્રીએ પહોચ્યુ, ઠંડીમાં થયેલો વધારો

dharmendravaghela by dharmendravaghela
2023-12-21 14:20:06
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેર અને જિલ્લાભરમાં છેલ્લા ત્રણ દિવસથી છવાયેલા વાદળો વચ્ચે ફૂકાઇ રહેલા સુસવાટા મારતા પવનના કારણે દિવસ અને રાત્રીના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનુ પ્રમાણ વધવા પામ્યુ છે. ભાવનગરમાં દિવસના તાપમાનમાં ૧.૮ ડિગ્રી તથા રાત્રીના તાપમાનમાં ૧ ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનો માહોલ છવાયો છે.
કાશ્મીર સહિત ઉતર ભારતમાં થયેલી હિમ વર્ષા બાદ શરૂ થયેલા સુસવાટા મારતા ઉતર પુર્વિય પવનના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઠંડીનો માહોલ છવાયો છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૨ થી ૧૮ ડિગ્રી રહેવા પામ્યુ છે. ભાવનગર શહેરમા છેલ્લા ત્રણ દિવસથી સવારથી બપોર સુધી વાદળો છવાયેલા રહેવા સાથે ટાઢોબોળ પવન ફૂકાઇ રહ્યો છે. બુધવારે દિવસ દરમિયાન વાદળોની સાથે પવનનુ જોર વધારે રહેવાના કારણે મહતમ તાપમાનમાં ૧.૮ ડિગ્રીનો ઘટાડો થયો હતો અને દિવસનુ તાપમાન ૨૫.૨ ડિગ્રી રહ્યું હતું. જયારે રાત્રીનુ તાપમાન પણ ઘટીને ૧૭.૪ ડિગ્રીએ પહોચી જવા પામ્યું છે. સરેરાશ ૧૪ કી.મી.ની ઝડપે પવન ફૂકાવા સાથે ભેજનું પ્રમાણ ૮૩% રહેવા પામ્યુ હતુ.

Tags: bhavnagartapmanvadal
Previous Post

કુંભારવાડા ફાટકથી વડલા રોડ પર દબાણોનો સફાયો

Next Post

સરતાનપર ગામમાં બેટરીના અજવાળે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 20 જુગારીઓ ઝડપાયા

સરતાનપર ગામમાં બેટરીના અજવાળે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો. દ્વારા ધ બીગેસ્ટ ફુડ ફેસ્ટીવલ

ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો. દ્વારા ધ બીગેસ્ટ ફુડ ફેસ્ટીવલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.