Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પૈસાદાર બનવા કલર પ્રિન્ટર વડે બનાવટી ચલણી નોટ બનાવતો હતો

ચીખલીમાં નકલી નોટ સાથે SOGએ એકને ઝડપી પાડ્યો

dharmendravaghela by dharmendravaghela
2023-12-28 11:40:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં નકલી ઘી, નકલી તેલ, નકલી અધિકારી, નકલી કચેરી બાદ હવે નકલી નોટનો કારોબાર સામે આવ્યો છે. નવસારીના ચીખલીમાંથી એસઓજીની ટીમે નકલી નોટ છાપતા એક આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તળાવચોરા ગામે રહેતો તેજસ ચૌહાણના આરોપી પૈસાદાર બનવા માટે પોતાના મકાનમાં કલર પ્રિન્ટર વડે જુદાજુદા દરની બનાવટી ચલણી નોટ બનાવતો હતો. આ અંગેની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતી. જે બાતમીના આધારે એસઓજીની ટીમે બજારમાં બનાવટી ચલણી નોટ વટાવે તે પહેલા જ આરોપીને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી 200ના દરની 62 અને 100ના દર ની 6 નકલી ચલણી નોટ મળી આવી હતી.

Tags: chikhalidupliceta note arrestnavsari SOG
Previous Post

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Next Post

મધ્યપ્રદેશના ગુનામાં બસમાં આગ લાગતા 13 લોકો જીવતા ભડથું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મધ્યપ્રદેશના ગુનામાં બસમાં આગ લાગતા 13 લોકો જીવતા ભડથું

મધ્યપ્રદેશના ગુનામાં બસમાં આગ લાગતા 13 લોકો જીવતા ભડથું

અયોધ્યા જંકશન હવે અયોધ્યા ધામ જંકશન

અયોધ્યા જંકશન હવે અયોધ્યા ધામ જંકશન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.