Tuesday, January 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન રૂ.૧૬ લાખનો દારૂ ઝડપાયો

૩૧ ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસે હાથ ધરેલી ઝુંબેશમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના ૪૮ અને ૨૯૬ એન.સી.કેસ કરવામાં આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-01-01 14:02:24
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ૩૧ મી ડિસેમ્બરને અનુલક્ષીને યોજવામાં આવેલી ખાસ ડ્રાઇવમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાંથી રૂપિયા ૧૬ લાખ ઉપરાંતનો દેશી તેમજ વિદેશી દારૂ ઝડપી લઇ ૩૪૬ જેટલા કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડ્રિંક એન્ડ ડ્રાઇવના ૪૮ તેમજ મોટર વ્હીકલ એક્ટના ૨૯૬ જેટલા કેસમાં દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.


ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એસ.પી. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ૩૧મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂ સહિતની બદી ડામવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જે દરમિયાન ગત તા. ૨૩ થી ૩૧ ડિસેમ્બર સુધી પ્રોહીબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસની ડ્રાઇવ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસે દેશી દારૂના ૩૧૧ તેમજ વિદેશી દારૂના ૩૫ કેસ મળી કુલ ૩૪૬ જેટલા પ્રોહીબિશનના કેસ કરી રૂ. ૧૬,૧૨,૨૬૯ ની કિંમતનો દેશી તેમજ વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં ૦૮ ગણનાપાત્ર કેસનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત વાહન ચેકિંગ ઝુંબેશ દરમિયાન નશાની હાલતમાં વાહન ચલાવવા બદલ ૪૮ વ્યÂક્તઓ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો તેમ જ ૨૪૬ જેટલા એન.સી. કેસમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કુલ રૂ. ૯૬,૧૦૦ નો દંડવસૂલ કરવામાં આવ્યો હતો.

 

 

Tags: bhavnagar POlicecheckingdaru
Previous Post

ભાવનગર ખાતે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સાથે વર્ષ ૨૦૨૪ને આવકારવામાં આવ્યું

Next Post

રાજ ભવન ખાતે રાજ્યપાલ એવોર્ડથી સન્માનિત થયા ભાવનગરના સ્કાઉટ- ગાઈડ

dharmendravaghela

dharmendravaghela

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
રાજ ભવન ખાતે રાજ્યપાલ એવોર્ડથી સન્માનિત થયા ભાવનગરના સ્કાઉટ- ગાઈડ

રાજ ભવન ખાતે રાજ્યપાલ એવોર્ડથી સન્માનિત થયા ભાવનગરના સ્કાઉટ- ગાઈડ

લગ્નેત્તર સંબંધો બનશે અપરાધ?

સિહોરના ચકચારી દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.