Wednesday, March 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ટ્રક ડ્રાઇવરોની હડતાલને પગલે ભાવનગર યાર્ડમાં ડુંગળીની હરરાજી ઠપ્પ રહેતા મચ્યો હોબાળો

dharmendravaghela by dharmendravaghela
2024-01-02 14:24:05
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

દેશમાં ગંભીર અકસ્માતો રોકવા માટે થઇને કેન્દ્ર સરકારે ડ્રાઇવરો સામે હિટ એન્ડ રનમાં કડક કાયદો રાજ્યભરમાં વાહન ચાલકો અને ખાસ કરીને ટ્રક ડ્રાઇવરોમાં વિરોધ જાેવા મળી રહ્યો છે. જેના પગલે ઠેર-ઠેર દેખાવો અને ચક્કાજામ સાથે ટ્રકોના પૈડા થંભાવી દેવા સુધીનો વિરોધ થઇ રહ્યો છે. ટ્રક ચાલકોએ પૈડા થંભાવી દેતા તેની અસર ભાવનગર માર્કેટ યાર્ડમાં પણ જાેવા મળી હતી. વેપારીઓએ ખરીદેલ ડુંગળીનો નિકાલ નહીં થતાં આજે ડુંગળીની હરરાજી ઠપ્પ રહી હતી. આ કારણે ખેડૂતોમાં દેકારો બોલ્યો હતો.

Tags: bhavnagarhararaji bandhkhedutroshyard
Previous Post

વિકાસ કામોનો રૂા.૯૩ કરોડનો ચેક સ્વીકારવા મ્યુ. પદાધિકારી-અધિકારીઓનો કાફલો ગાંધીનગરમાં

Next Post

ભાવનગરના એક લાખથી વધુ ઘરોનો સંપર્ક કરી અયોધ્યાથી આવેલ અક્ષત પહોંચાડાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post
રામ લલાનો થશે 7 દિવસ  પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ

ભાવનગરના એક લાખથી વધુ ઘરોનો સંપર્ક કરી અયોધ્યાથી આવેલ અક્ષત પહોંચાડાશે

ભાવનગરમાં ભાજપની નગરસેવિકાના ઘર પાસે આતંક મચાવનાર પૈકી એકની ધરપકડ

ભાવનગરમાં ભાજપની નગરસેવિકાના ઘર પાસે આતંક મચાવનાર પૈકી એકની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.