નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં શંકાસ્પદ ઈસમ સામે ATS એ કાર્યવાહી કરી છે. ચીખલીના આલીપોર ગામેથી એક શંકાસ્પદ ઈસમની અટકાયત કરાઈ છે. ATS દ્વારા શંકાસ્પદ ઈસમને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયો છે. જો કે શંકાસ્પદ ઈસમ સામે ક્યા મુદ્દે પૂછપરછની કાર્યવાહી છે એની કોઈ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.