Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લાંચ લેવામાં પોલીસ વિભાગ ફરી પ્રથમ સ્થાને : એન્ટીકરપ્શન બ્યુરોના આંકડા

પંચાયત ગ્રામ્ય-વિકાસ વિભાગે નંબર ટુનું સ્થાન મેળવ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-01-04 12:34:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પોલીસ અને કાયદો વ્યવસ્થા શબ્દ સાથે જોડાઈ રહેવા જોઈએ તેના બદલે ગુજરાતમાં પોલીસ અને ભ્રષ્ટાચાર શબ્દ એક બીજાના પર્યાય બની ગયા હોય તેવા ખુદ રાજય સરકારના આંકડાઓ સાક્ષી પુરે છે. અગાઉના સર્વેમાં મહેસુલ વિભાગ રાજયમાં લાંચ માટે સૌથી વધુ બદનામ હતું. 2023માં ફરી એક વખત ગુજરાત પોલીસે ભ્રષ્ટાચારમાં નંબર-વનનું રેકીંગ મેળવ્યું હોય તેવી સ્થિતિ છે.
રાજયમાં એન્ટી કરપ્શન બ્યુરોએ જે રીતે ભ્રષ્ટાચારના કેસમાં છટકા ગોઠવીને રંગે હાથ ઝડપવાના કેસ બન્યા હતા તેમાં ડેટા મુજબ ગૃહમંત્રાલયને આવરી લેતા આ પ્રકારના કેસો 65 પોલીસ કર્મચારીઓ સાથે કુલ 94 લોકો સામે 66 કેસ નોંધાયા હતા તે અને 60 કેસમાં કુલ રૂા.38.07 લાખની રોકડ ઝડપાઈ હતી જયારે પાંચ કેસમાં ‘ડમી’ અને એક કેસમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ હેઠળ કાર્યવાહી થઈ હતી.
2023માં ગુજરાતમાં એન્ટીકરપ્શન બ્યુરોએ કુલ 205 કેસ નોંધ્યા હતા. 283 લોકોને ધરપકડ કરી હતી અને કુલ રૂા.1.19 કરોડની લાંચની રકમ ઝડપાઈ હતી. પોલીસ બાદ રાજય સરકારના પંચાયત, ગ્રામીણ હાઉસીંગ અને ગ્રામ્ય વિકાસ વિભાગ લાંચ લેવામાં બીજા નંબરે 2023માં રહ્યા છે. જયારે 37 કેસમાં રૂા.15.95 લાખની લાંચની રકમ ઝડપાઈ હતી જયારે મહેસુલ વિભાગ ‘સુધરી’ ગયો હોય તેમ 25 કેસમાં ફકત રૂા.15.70 લાખની રકમ હાથ થઈ હતી.

Tags: Gujarat acb listpolicedepartment in 1st possisition
Previous Post

ઝીરો રનમાં એક બાદ એક પડી 6 વિકેટ

Next Post

અમેરિકાની આગેવાનીમાં 11 દેશોએ યમનને આપી ચેતવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
અમેરિકાની આગેવાનીમાં 11 દેશોએ યમનને આપી ચેતવણી

અમેરિકાની આગેવાનીમાં 11 દેશોએ યમનને આપી ચેતવણી

રામઘાટ નજીક તુલસીબારી ખાતે વિશ્વનો સૌથી મોટા દીવાથી થશે પ્રકાશિત

રામઘાટ નજીક તુલસીબારી ખાતે વિશ્વનો સૌથી મોટા દીવાથી થશે પ્રકાશિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.