Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાની આગેવાનીમાં 11 દેશોએ યમનને આપી ચેતવણી

રાતા સમુદ્રને હૌથી વિદ્રોહીઓના હુમલાઓથી સુરક્ષિત બનાવવા સંયુક્ત કાર્યવાહી કરશે.

dharmendravaghela by dharmendravaghela
2024-01-04 12:36:03
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને અન્ય 11 દેશોએ રાતા સમુદ્રને હૌથી વિદ્રોહીઓના હુમલાઓથી સુરક્ષિત બનાવવા માટે હાથ મિલાવવાની જાહેરાત કરી દીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો રાતા સમુદ્રમાં માલવાહક જહાજો પર હવે હુમલો થશે તો ગઠબંધનમાં સામેલ દેશોની નેવી સંયુક્ત કાર્યવાહી કરશે. ગઠબંધનએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે રાતા સમુદ્રમાં હવે ગેરકાયદેસર ગતિવિધિઓને સ્વીકારી નહીં લેવાય. હવે જો ત્યાં કંઈ પણ થશે તો તેના માટે હૌથી બળવાખોરો જવાબદાર ગણાશે.
અમેરિકાની આગેવાની હેઠળના આ સૈન્ય ગઠબંધનમાં ઓસ્ટ્રેલિયા, બહેરીન, બેલ્જિયમ, બ્રિટન, કેનેડા, ડેનમાર્ક, જર્મની, ઇટાલી, જાપાન, નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગાઝામાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીના વિરોધમાં યમનના હૌથી બળવાખોરોએ રાતા સમુદ્રથી ઈઝરાયેલ તરફ જતા માલવાહક જહાજોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. તેના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત જળમાર્ગોમાંથી એક એવા રાતા સમુદ્રના માર્ગ પર જહાજોની અવરજવર ખોરવાઈ ગઈ છે.
આ મામલે બાયડેન સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જો હુમલા ચાલુ રહે તો સંભવિત નિયમો અંગે વિસ્તૃત માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ અમેરિકા અને તેના સાથીઓથી બીજી ચેતવણીની અપેક્ષા ન રાખવી જોઈએ.

Tags: houthired sea attackus warns yemen
Previous Post

લાંચ લેવામાં પોલીસ વિભાગ ફરી પ્રથમ સ્થાને : એન્ટીકરપ્શન બ્યુરોના આંકડા

Next Post

રામઘાટ નજીક તુલસીબારી ખાતે વિશ્વનો સૌથી મોટા દીવાથી થશે પ્રકાશિત

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
રામઘાટ નજીક તુલસીબારી ખાતે વિશ્વનો સૌથી મોટા દીવાથી થશે પ્રકાશિત

રામઘાટ નજીક તુલસીબારી ખાતે વિશ્વનો સૌથી મોટા દીવાથી થશે પ્રકાશિત

ડુંગળીના પુરતા ભાવ ન મળતાં ખેડૂતોએ ભાવનગર યાર્ડનાં દરવાજા બંધ કરી દીધા

ડુંગળીના પુરતા ભાવ ન મળતાં ખેડૂતોએ ભાવનગર યાર્ડનાં દરવાજા બંધ કરી દીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.