Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઠંડીના જોર વચ્ચે આગામી ચાર દિવસ બાદ કમોસમી વરસાદની શક્યતા

આગામી પાંચ દિવસ બાદ અરબ સાગર ઉપર ટ્રફ સર્જાશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-05 11:58:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

એક બાજુ જાન્યુઆરી મહિનો શરૂ થતા જ શિયાળો જામ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે આગામી ચાર દિવસ બાદ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ બાદ અરબ સાગર ઉપર ટ્રફ સર્જાશે જે ટ્રફ ગુજરાત તરફ આવી રહ્યું છે, જેના પગલે વાદળછાયું વાતાવરણ રહેશે એટલું જ નહીં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભરશિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને 8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 9 જાન્યુઆરીએ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર અને અરવલ્લીમાં છૂટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Tags: gujaratvarsad aagahi
Previous Post

14 જાન્યુઆરીથી ઇમ્ફાલથી શરૂ થશે કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’

Next Post

CM ભૂપેન્દ્ર પટેલે 201 નવી બસોને આપી લીલીઝંડી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
CM ભૂપેન્દ્ર પટેલે 201 નવી બસોને આપી લીલીઝંડી

CM ભૂપેન્દ્ર પટેલે 201 નવી બસોને આપી લીલીઝંડી

લાકડાં ભરેલી ટ્રકની નીચે ક્રેટા કાર દબાઈ, એક જ પરિવારના 4 લોકોના મોત

લાકડાં ભરેલી ટ્રકની નીચે ક્રેટા કાર દબાઈ, એક જ પરિવારના 4 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.