Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આંગણવાડી ભરતીમાં તંત્રની મનસ્વી કાર્યપ્રણાલી : સંખ્યાબંધ અરજદારોને રોષ

બોટાદ અને ભાવનગરમાં એક જ અધિકારી છે અને બંને જગ્યાએ એક સમાન વિવાદ : અરજદારની સામાન્ય ભૂલને નહિ બક્ષી અપીલમાં એક તરફી કાર્યવાહી

dharmendravaghela by dharmendravaghela
2024-01-05 14:14:21
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર મહાપાલિકા વિસ્તારની આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરો અને તેડાગરની ૭૨ જગ્યા માટે ઓનલાઈન ભરતી હાથ ધરાઇ છે, જેમાં રિજેક્ટ થયેલ ઉમેદવારો માટે અપીલનું આયોજન કરાયુ હતું પરંતુ તંત્ર વાહકો અરજદારોને સાંભળવાને બદલે તેને કરેલી ભૂલો દેખાડવા જ રૂબરૂ બોલાવતા હોવાનો ગણગણાટ વ્યાપ્યો હતો.
આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરો અને તેડાગરની ૭૨ જગ્યા માટે લગભગ ૨ હજાર ઓનલાઈન અરજી થઈ છે, જે પૈકી રિજેક્ટ કરાયેલા ઉમેદવારોને જાણ કરી અપીલમાં બોલાવતા અરજદારે કરેલી ભૂલ દર્શાવીને કારણ સ્પષ્ટ કરાતું હતું. ઘણા ખરા કિસ્સામાં વિસંગતતાઓ જોવા મળી હતી, જેમ કે અરજદારોને માર્ક અને ટકા દર્શાવવાના નિયમ છે પરંતુ જેમણે જીટીયું કર્યું છે તેમને ગ્રેડ મળે છે. આથી અરજદારે અપલોડ કરેલું સર્ટિફિકેટ અમાન્ય ઠેરવાય છે. કેટલાક કિસ્સામાં ફોર્મ ભરવામાં સામાન્ય ભૂલ થઈ હોય છે, અરજદારો અસલ આધાર પુરાવા સાથે ઉપસ્થિત રહી ખુલાસા આપે છે છતાં ભૂલ અમાન્ય ઠેરવી અરજદારને બહાર કરી દેવામાં આવી રહ્યા હોવાની રાવ ઉઠી છે.
અપીલમાં બોલાવી માત્ર તંત્રની ભૂલ હોય તો જ સુધરે, અરજદારની કોઈ ભૂલ નહિ સુધારવા વલણ અપનાવતા આ અપીલનો કોઈ અર્થ જ નહિ હોવાનો સુર ઉઠ્‌યો છે. બોટાદમાં આવા જ કારણોસર વિવાદ અને વિરોધ થયો છે. ભાવનગરમાં પણ આ વિવાદ આગળ વધી રહ્યો છે. બંને જગ્યાએ પી. ઓ તરીકે એક જ અધિકારી છે.! વધુમાં નીચેનો સ્ટાફ ભરતી પ્રક્રિયામાં ઉચ્ચ અધિકારીઓને ઊંધા ચસ્માં પહેરાવતો હોવાની ભારે ચર્ચાઓ છે ત્યારે જવાબદાર અધિકારીની કાબેલિયત અને ગતાગમ અંગે પ્રશ્નો ઉઠ્‌યા છે.

Tags: aanganvadi bharati rosdbhavnagarBotad
Previous Post

ચેરીટી કમિશનર કચેરી દ્વારા ખાસ ઝુંબેશમાં ૧૧૪ કેસોનો કરાયો નિકાલ

Next Post

સરિતા શોપિંગ સેન્ટરનો સાડા ત્રણ ફુટ હિસ્સો હટાવવા કાલ સુધીનું અલ્ટીમેટમ

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
સરીતા શોપિંગ સેન્ટરમાં ડીમોલિશન માટે તખ્તો

સરિતા શોપિંગ સેન્ટરનો સાડા ત્રણ ફુટ હિસ્સો હટાવવા કાલ સુધીનું અલ્ટીમેટમ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાયું

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.