Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાઇબ્રન્ટ સમિટમાં દેશ દુનિયાના ટોચના 50થી વધુ ઉદ્યોગપતિ, મહાનુભાવો હાજર

dharmendravaghela by dharmendravaghela
2024-01-10 11:39:50
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશના પ્રેસિડેન્ટ- વડાપ્રધાન સહિતના રાજકીય નેતાઓ મંત્રીઓ તેમજ કંપનીના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે. 50થી વધુ મહાનુભાવો વાઇબ્રન્ટ સમિટના ઉદ્દઘાટન સમારોહમાં ખાસ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઇના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે રાજદ્વારી સંબંધો ઉત્તમ હોવાથી યુએઇની કંપનીઓના સીઇઓ પણ તેમના ડેલિગેશન સાથે નોંધપાત્ર સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

વિદેશના ક્યા મહાનુભાવો અને સંસ્થાના CEO હાજર રહેશે

સુલતાન અહેમદ બીન સુલેમાન (યુએઇ)
સંજય મેહરોત્રા (યુએસએ)
જહોન ટટલ (યુએસએ)
ટોશીહીરો સુઝુકી (જાપાન)(
માઇકલ સીન (સિંગાપોર)
કીથ સ્વેન્ડર્સન (ડેનમાર્ક)
યુસુફ અલી એમ.એ (યુએઇ)
ટાકિયો કોનીશી (ફિલિપાઇન્સ)
ઓગસ્ટે ટાનો (યુએસએ)
લાલ કરસનભાઇ (યુએસએ)
વિવેક લાલ (યુએસએ)
બર્ટ ટેન ઓડેન (નેધરલેન્ડ)
વ્લાદીમીર કાઝબેકોવ (શાંઘહાઇ)
ઓમર અલ મહરીઝી (ઓમાન)
એરીક સોલ્હેમ (સ્વીત્ઝર્લેન્ડ)
નગુયેન સાન ચાઉ (વિયેટનામ)
મોહમ્મદ ઇ. અલ મહેંદી (યુએઇ)
માસાહીરો ક્વાઇ (સીઇઓ, એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઇન્સ્ટી.)
મોહ ઇદ (ઇટાલી)
પિયુષ ગુપ્તા (સિંગાપોર)
ફિલિપ સ્મીથ (યુકે)
પ્રો.ઇયાન માર્ટીન (ઓસ્ટ્રેલિયા)
રીતુ અરોરા (સિંગાપોર)
એડવર્ડ નાઇટ (યુએસએ)
ક્રિસ્ટોફર હેસલર (યુએસએ)

ભારતના ટોચના ક્યા ઉદ્યોગપતિઓ હાજર રહેશે

મુકેશ અંબાણી (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ)
એન.ચંદ્રશેખરન (ટાટા સન્સ)
બાબા કલ્યાણી (ભારત ફોર્જ)
સંજીવ પુરી (આઇટીસી)
ઉદય કોટક (કોટક મહિન્દ્રા બેન્ક)
કુમાર મંગલમ બિરલા (આદિત્ય બિરલા ગ્રૂપ)
દિલીપ સંઘવી (સન ફાર્મા)
હર્ષપતિ સિંઘાનિયા (જેકે પેપર)
ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ)
લક્ષ્મી મિત્તલ (આર્સેલર મિત્તલ)
વિજય શેખર શર્મા (પેટીએમ)
સમીર નિગમ (ફોન પે)
પંકજ પટેલ (ઝાયડસ)
અમિત સિંગલે (એશિયન પેઇન્ટ્સ)
દિનેશ કુમાર ખારા (એસબીઆઇ)
અનિલ અગ્રવાલ (વેદાંતા ગ્રુપ)
વેંકટ એન (કેપજેમિની)
સંજય ગુપ્તા (ગૂગલ)
મહેન્દ્ર નેરૂકર (એમેઝોન)
સ્વરૂપ આનંદ મોહંતી (મીરાઇ)
હિરોશી ઇબિના (નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા)
યોજી તાગુચી (મિત્શુબીશી કોર્પો.ઇન્ડિયા)
વિક્રમ કસ્બેકર (હીરો મોટો કોર્પ)
હર્ષા અગ્રવાલ (ઇમામી ગ્રૂપ)
તરૂણ મહેતા (એથર એનર્જી)

Tags: guestvibrant gujarat
Previous Post

2019ની છેલ્લી વાઇબ્રન્ટ સમિટમાં 15 કન્ટ્રી પાર્ટનર હતા, 2024માં આંકડો વધીને 36 પર પહોંચ્યો

Next Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ : દોસ્તીની શાનદાર મિસાલ : જેને જોઇ રહી છે દુનિયા

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ : દોસ્તીની શાનદાર મિસાલ : જેને જોઇ રહી છે દુનિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ : દોસ્તીની શાનદાર મિસાલ : જેને જોઇ રહી છે દુનિયા

લક્ષદ્વીપમાં બનશે નવું એરપોર્ટ: ફાઈટર જેટ્સ પણ કરાશે તહેનાત

લક્ષદ્વીપમાં બનશે નવું એરપોર્ટ: ફાઈટર જેટ્સ પણ કરાશે તહેનાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.