Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લક્ષદ્વીપમાં બનશે નવું એરપોર્ટ: ફાઈટર જેટ્સ પણ કરાશે તહેનાત

મોદી સરકારનો પ્લાન : મિનિકૉય ટાપુ પર ડ્યૂલ પર્પઝ એરફીલ્ડ બનાવાશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-10 11:57:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર લક્ષદ્વીપને વધુ વિકસીત બનાવવા મહત્ત્વની યોજના ઘડી રહી છે. મળતા અહેવાલો મુજબ સરકારે લક્ષદ્વીપના મિનિકૉય ટાપુ પર નવું એરપોર્ટ બનાવશે અહીં ત્યાંથી ફાઈટર જેટ્સ, મિલિટ્રી એરક્રાફ્ટ અને કૉમર્શિયલ ફ્લાઈટોનું સંચાલન થશે. ત્યાં ડ્યુઅલ પર્પઝ એરફિલ્ડ પણ હશે.
સરકારના વિશ્વનીય સૂત્રોના રિપોર્ટ મુજબ મિનિકૉય ટાપુ પર ડ્યૂલ પર્પઝ એરફીલ્ડ બનાવાશે, જેમાં એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. ત્યાંથી ફાઈટર જેટ્સનું સંચાલન ઉપરાંત સામાન્ય નાગરિકોને પણ ફ્લાઈટની સુવિધા મળશે. ત્યાં મિલિટ્રી એરક્રાફ્ટનું લેન્ડિંગ અને ટેકઑફ પણ થઈ શકશે.
પહેલા સરકાર પાસે માત્ર મિલિટ્રી માટે એરફીલ્ડ બનાવાવનો પ્રસ્તાવ આવ્યો હતો. હવે તેમાં ફેરફાર કરી બેવડા હેતુથી ઉપયોગ થઈ શકે તેવા એરફીલ્ડનો ઉલ્લેખ કરી ફરી સરકાર પાસે મોકલાયો છે. ત્યાં એરફીલ્ડ બનાવાયા બાદ ભારત અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં ચારે તરફ કડક દેખરેખ રાખી સકશે. દરિયાઈ લૂંટારાઓ સામે પણ સરળતાથી કાર્યવાહી કરી શકાશે.
ભારતીય નૌસેના અને વાયુસેના હવે હિંદ મહાસાગર અને અરબી સમુદ્રમાં સરળતાથી ઑપરેશન પાર પાડી શકશે. ઉપરાંત ચીનની વધતી પ્રવૃત્તિઓને અટકાવવાની પણ તક મળશે. સૌપ્રથમ ભારતીય કોસ્ટ ગાર્ડે મિનિકૉય ટાપુ પર એરસ્ટ્રીપ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. વર્તમાન પ્રસ્તાવ હેઠળ નવા એરપોર્ટ અને એરફીલ્ડનું સંચાલન ભારતીય વાયુસેના કરશે.
લક્ષદ્વીપની આસપાસ હાલ માત્ર એક જ એરસ્ટ્રિપ છે, જે અગાતી ટાપુ (Agatti Island) પર આવેલો છે અને ત્યાંથી તમામ પ્રકારના વિમાનોનું સંચાલન કરવું પણ મુશ્કેલ છે. સૂત્રોએ જણાવ્યું કે, આ એરપોર્ટ બનાવાનો પ્રસ્તાવ ફુલપ્રૂફ છે. ઘણીવાર સમીક્ષા પણ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ આ ટાપુઓ ખુબ જ ચર્ચામાં આવ્યા હતા.

Tags: indialakshyadweepnew airport
Previous Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ : દોસ્તીની શાનદાર મિસાલ : જેને જોઇ રહી છે દુનિયા

Next Post

ગ્રીન એનર્જી-સેમીકન્ડકટરમાં ગુજરાત બનશે દેશનું મોડેલ

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ગ્રીન એનર્જી-સેમીકન્ડકટરમાં ગુજરાત બનશે દેશનું મોડેલ

ગ્રીન એનર્જી-સેમીકન્ડકટરમાં ગુજરાત બનશે દેશનું મોડેલ

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો તા.16થી 22 જાન્યુઆરી સુધીનો કાર્યક્રમ જાહેર

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો તા.16થી 22 જાન્યુઆરી સુધીનો કાર્યક્રમ જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.