Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શૅરબજાર નવી ટોચે: માર્કેટ કેપિટલાઇઝેશનમાં ૬.૮૮ લાખ કરોડનો ઉમેરો

પાછલા ચાર સત્ર દરમિયાન બીએસઇ બેન્ચમાર્ક ૧૨૧૩.૨૩ પોઇન્ટ નોંધાયો

dharmendravaghela by dharmendravaghela
2024-01-13 11:58:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શેરબજાર તેજીની આગેકૂચ સાથે શુક્રવારે નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યુંછે. બીએસઇમાં લિસ્ટેડ કંપનીના શેરોના મૂલ્યમાં આવેલા ઉછાળાને પરિણામે ચાર સત્રમાં બીએસઇની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં કુલ રૂ. ૬.૮૮ લાખ કરોડનો ઉમેરો નોંધાયો છે.
પાછલા ચાર સત્ર દરમિયાન બીએસઇ બેન્ચમાર્ક ૧૨૧૩.૨૩ પોઇન્ટ અથવા તો ૧.૭૦ ટકા ઊછળ્યો છે. આ સમયગાળા દરમિયાન શેરધારકોની સંપત્તિ રૂ. ૬,૮૮,૭૧૧.૧૯ કરોડના ઉછાળા સાથે રૂ. ૩,૭૩,૨૯,૬૭૬.૨૭ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી છે. ભારતીય ઇક્વિટી બજારે સતત ચોથા દિવસે તેજીના ટોન સાથે ઉર્ધ્વગતિ ચાલુ રાખી હતી, જેમાં બંને બેન્ચમાર્ક શેરઆંક તાજી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વિશ્ર્વબજારમાંથી નબળા સંકેત મળવા છતાં આઇટી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ ઇન્ફોસિસ અને ટીસીએસની બજારની અપેક્ષા અનુસારની ત્રિમાસિક અર્નિંગ્સ જાહેર થયા બાદ આઇટી શેરોમાં શરૂ થયેલી નોંધપાત્ર લેવાલીને કારણે બજારમાં તેજી આગળ વધી હતી.
સત્રને અંતે સેન્સેક્સ સત્ર દરમિયાન ૭૨,૭૨૦.૯૬ પોઇન્ટની નવી ઐતિહાસિક વિક્રમી સપાટીને અથડાઇને અંતે ૮૪૭.૨૭ પોઈન્ટ અથવા ૧.૧૮ ટકાના ઉછાળા સાથે ૭૨,૫૬૮.૪૫ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૨૧,૯૨૮.૨૫ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શીને અંતે ૨૪૭.૩૦ પોઈન્ટ અથવા ૧.૧૪ ટકા વધીને ૨૧,૮૯૪.૫૦ પોઇન્ટ પર પહોંચ્યો હતો.

Tags: BSE capitalindia
Previous Post

ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યો ફસાયા: શિંદે જૂથ સાથે બેસવું પડશે

Next Post

ભાવનગરમાં ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે મોબાઈલ વાન સેવા

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ભાવનગરમાં ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે મોબાઈલ વાન સેવા

ભાવનગરમાં ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે મોબાઈલ વાન સેવા

સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લી. ભાવનગર દ્વારા દીર્ઘ સેવા સન્માન કાર્યક્રમ યોજાયો

સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લી. ભાવનગર દ્વારા દીર્ઘ સેવા સન્માન કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.