Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

5G મોબાઈલ સેવા થશે મોંઘી

જીયો-એરટેલ દ્વારા તૈયારી : વિશ્વમાં સૌથી સસ્તી ઈન્ટરનેટ-સેવામાં ભારતમાં

dharmendravaghela by dharmendravaghela
2024-01-13 13:33:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં ફાઈવ-જી મોબાઈલ નેટવર્ક બહુ ઝડપથી રોલ આઉટ થવા લાગ્યુ છે. હવે સસ્તા ફાઈવ-જી ફોન પણ ટુંક સમયમાં લોંચ થશે તે સમયે એરટેલ-જીઓ સહીતની કંપનીઓ ફાઈવ-જી મોબાઈલ સેવા પણ મોંઘી બનાવે તે દિવસો દુર નથી.
ટુ-જી અને થ્રી-જી લગભગ વિદાયની તૈયારીમાં છે અને હવે ફાઈબર તથા પાવરલેસ નેટવર્ક બન્નેમાં ફાઈવ-જી અપગ્રેડેશન આવી રહ્યું છે. વોડાફોન જે હજુ ફાઈવ-જી રેસમાં જોડાઈ જ નથી. તેને પણ જો સ્ટારલીંક કંપની ખરીદી લે તો ફાઈવ-જી સહિતની બ્રોડબેન્ડ સેવામાં પણ જબરી સ્પર્ધા થશે પણ છતાં હજુ ભારતમાં ઈન્ટરનેટ-ડેટા વિશ્ર્વમાં સૌથી સસ્તા હોવાનો દાવો છે પણ હવે તબકકાવાર રીલાયન્સ જીયો તથા એરટેલ બન્ને કંપનીઓ ફોરજી કરતા ફાઈવ-જી 5-10% મોટુ બનાવશે.
પણ જોકે હજુ તે માટે વર્ષના બીજા ભાગ એટલે કે છેક સપ્ટેમ્બર સુધી રાહ જોવાશે.ભારતમાં મોબાઈલ ધારકોની સંખ્યા હવે એક એવા તબકકે પહોંચી ગઈ છે કે તેમાં કોઈ મોટો વધારો થવાની શકયતા ધીમી છે અને હવે કંપનીએ એકબીજાના ગ્રાહકો છીનવીને પોતાને યુઝર્સ બેઝ વધારવાનાં પ્રયાસમાં છે.

Tags: 5G serviseindiaPrice
Previous Post

પ્રદુષણ મુક્ત વાતાવરણ દરેક નાગરિકોનો મૌલિક અધિકાર – સુપ્રિમ

Next Post

નારી ગામ નજીક દસનાળા ચોકડી પાસે આવેલ પાન-મસાલાની કેબીનમાં ચોરી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
નારી ગામ નજીક દસનાળા ચોકડી પાસે આવેલ પાન-મસાલાની કેબીનમાં ચોરી

નારી ગામ નજીક દસનાળા ચોકડી પાસે આવેલ પાન-મસાલાની કેબીનમાં ચોરી

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંગે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંગે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.