Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રોહન બોપન્નાએ રચ્યો ઈતિહાસ : વિશ્વનો નંબર 1 ટેનિસ ખેલાડી બન્યો

dharmendravaghela by dharmendravaghela
2024-01-24 13:46:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય ટેનિસ પ્લેયર રોહન બોપન્નાએ ઈતિહાસ રચી દીધો છે. રોહન બોપન્ના અને મેટ એબ્ડેનની જોડી ઓસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. રોહન બોપન્ના અને મેટ એબ્ડેને ક્વાર્ટર ફાઈનલ મેચ 6-4, 7-6 (7-5)થી જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત પછી, રોહન બોપન્ના અને મેટ એબ્ડેન મેન્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 બની ગયા છે.
ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલ મેચ આર્જેન્ટિનાના મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીની જોડી અને રોહન બોપન્ના અને મેટ એબ્ડેનની જોડી વચ્ચે રમાઈ હતી. રોહન બોપન્ના અને મેટ એબ્ડેને વિરોધી ખેલાડીઓ પર સતત પકડ બનાવી રાખી . મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીનો 6-4, 7-6 (7-5)થી પરાજય થયો હતો.આ જીત સાથે રોહન બોપન્ના અને મેટ એબ્ડેન ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં પહોંચી ગયા છે. ઉપરાંત, રોહન બોપન્ના અને મેટ એબ્ડેન મેન્સ ડબલ્સમાં વર્લ્ડ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયા છે.
રોહન બોપન્ના પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં પહોંચ્યો છે. બોપન્ના 2008માં પ્રથમ વખત મેન્સ ડબલ્સ રમ્યો હતો. પરંતુ ક્યારેય ત્રીજા રાઉન્ડમાં પહોંચી શક્યો ન હતો. પરંતુ આ વખતે રોહન બોપન્નાએ શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હાલમાં રોહન બોપન્ના 43 વર્ષના છે. બોપન્નાએ 20 વર્ષ પહેલા ટેનિસમાં ડેબ્યુ કર્યું હતું. રોહન બોપન્ના ટેનિસ કારકિર્દીમાં રેન્કિંગમાં નંબર 3 પર રહ્યો છે.

Tags: indiarohan bopannataniss
Previous Post

દેશની કંપનીઓમાં $5 ટ્રિલિયનના અર્થતંત્રને હાંસલ કરવા આશાવાદ

Next Post

રામલલાના ગર્ભગૃહમાં પધાર્યા ‘હનુમાન’

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
રામલલાના ગર્ભગૃહમાં પધાર્યા ‘હનુમાન’

રામલલાના ગર્ભગૃહમાં પધાર્યા ‘હનુમાન’

ટ્રમ્પે ભારતીય મૂળની નિક્કીને ઉમેદવારની ચૂંટણીમાં હરાવી

ટ્રમ્પે ભારતીય મૂળની નિક્કીને ઉમેદવારની ચૂંટણીમાં હરાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.