Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જૂનાગઢમાં રાજ્યકક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી

મોટર સાયકલ સ્ટંટ શૉ, ડોગ શૉ અને અશ્વ શૉનું આકર્ષણ

dharmendravaghela by dharmendravaghela
2024-01-27 13:38:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ધ્વજવંદન કર્યું હતું. જે બાદ બાળકો દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા પાઈપબેન્ડ ડિસ્પ્લે, મહિલા કોરિયોગ્રાફી, મોટર સાયકલ સ્ટંટ શો તેમજ ડોગ શો તથા અશ્વ શો યોજાયો હતો.
જૂનાગઢ ખાતે આજે 75 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ કાતે ભવ્ય સાંસ્કૃતિક ‘સોરઠ ધરા સોહામણી’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીલ્લાને એક જ દિવસે 781 કરોડના 617 કામોની ભેટ પણ આપી હતી. તેમજ મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગર પાલિકા, જીલ્લા નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે અઢી-અઢી કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી. જૂનાગઢ જીલ્લામાં પાયાની સુવિધાઓ જેવી કે, રોડ, રસ્તા, આરોગ્ય કેન્દ્ર, પાણી પુરવઠો સહિત બીજા અન્ય કામો મળી રૂા. 100 કરોડના 187 વિકાસ કામોનું લોકાર્પણ. તેમજ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં 150 કામો રૂા. 88 કરોડના ખર્ચે હાથ ધરવા માટે ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

Tags: junagadhstate leval prajasttak parv celebraton
Previous Post

જુનાગઢ : ભ્રષ્ટ પોલીસ તોડકાંડમાં DGPએ ATSને તપાસ સોંપી

Next Post

રણજી ટ્રોફીમાં તન્મયનો તરખાટ : અરૂણાચલ પ્રદેશ સામે માત્ર 147 બોલમાં ત્રિપલ સેન્ચુરી ફટકારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
રણજી ટ્રોફીમાં તન્મયનો તરખાટ : અરૂણાચલ પ્રદેશ સામે માત્ર 147 બોલમાં ત્રિપલ સેન્ચુરી ફટકારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

રણજી ટ્રોફીમાં તન્મયનો તરખાટ : અરૂણાચલ પ્રદેશ સામે માત્ર 147 બોલમાં ત્રિપલ સેન્ચુરી ફટકારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ત્રણ દિવસમાં 13 લોકોનાં હૃદય બંધ પડી ગયાં

સુરતમાં વધુ એક 30 વર્ષીય યુવકનું હાર્ટ-એટેકથી મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.