Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નીતીશકુમાર 9મી વાર બિહારના મુખ્યમંત્રી

નવી સરકારમાં બિહાર ભાજપના 2 નેતાઓ નાયબ મુખ્યમંત્રી

dharmendravaghela by dharmendravaghela
2024-01-29 12:24:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નીતીશ કુમારે મુખ્યમંત્રી તરીકેના લીધા શપથ લીધા છે. નીતીશ કુમારે 9મી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે નીતીશ કુમારે આરજેડી સાથેનું ગઠબંધન તોડી ભાજપ સાથે સરકાર રચવાનો દાવો કર્યો હતો. નીતીશની નવી સરકારમાં બિહાર ભાજપના 2 નેતાઓ નાયબ મુખ્યમંત્રી બની રહ્યા છે જેમાં બિહાર પ્રદેશ ભાજપ પ્રમુખ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાનો સમાવેશ થયા છે.
નીતિશ કુમારની સાથે 2 નાયબ મુખ્યમંત્રી અને 6 કેબિનેટ મંત્રીઓ પણ છે. તેમાં સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિન્હા, ડૉ. પ્રેમ કુમાર, વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર અને HAMના સંતોષ કુમાર સુમન અને અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ સામેલ છે.
બિહારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ રાજકીય ઉથલપાથલનો અંત આવી ગયો છે. નીતિશ કુમારે મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને ફરીથી NDAમાં પાછા ફરવાના સમાચારને સમર્થન આપ્યું છે. આજે રાજભવન પહોંચીને તેમણે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સુપરત કર્યું હતું. તો ભાજપ સાથે મળી નવી સરકારના ગઠન માટે દાવો પણ રજુ કર્યો હતો.
બિહાર ભાજપે સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય દળના નેતા અને વિજય સિંહાને નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી હશે. આ દ્વારા ભાજપે જ્ઞાતિ સમીકરણને પણ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. વિજય સિંહા ભૂમિહારથી આવે છે અને સમ્રાટ ચૌધરી કોરી સમુદાયમાંથી આવે છે. જયારે નીતિશ કુમાર કુર્મી જાતિમાંથી આવે છે. આ રીતે એનડીએ બિહારમાં કુર્મી-કોરીનું ગઠબંધન બનાવી શકશે. ભાજપે સરકારમાં બે ઓબીસી અને ઉચ્ચ જાતિના મુખ્યમંત્રી બનાવી ‘એક તીરથી અનેક નિશાન’ સાધવાનો પ્રયાસ કરી રહી છે. આ રીતે ભાજપ જ્ઞાતિ સમીકરણ ઉકેલવામાં સફળ રહેશે.

Tags: 9th time as cmBiharnitishkumar take oath
Previous Post

પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે હારેલી મેચ જીતી

Next Post

રાહુલ ગાંધીના ડુપ્લિકેટનું નામ અને સરનામું જાહેર કરશે હિમંતા બિસ્વા

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
રાહુલ ગાંધીના ડુપ્લિકેટનું નામ અને સરનામું જાહેર કરશે હિમંતા બિસ્વા

રાહુલ ગાંધીના ડુપ્લિકેટનું નામ અને સરનામું જાહેર કરશે હિમંતા બિસ્વા

શાળા સંચાલકો પાસે તોડ કરનાર મહેન્દ્ર પટેલની CID ક્રાઈમે કરી ધરપકડ

શાળા સંચાલકો પાસે તોડ કરનાર મહેન્દ્ર પટેલની CID ક્રાઈમે કરી ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.