Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાઇબ્રન્ટ ગુજરાતમાં ૨૦૦૩થી ૨૦૧૯ સુધીમાં ૧,૦૪,૮૭૨ પ્રોજેક્ટ પૈકી ૭૨,૦૧૮ પૂર્ણ

dharmendravaghela by dharmendravaghela
2024-02-17 12:19:49
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતે દસમી ગ્લોબલ સમિટના આયોજનથી વિશ્ર્વના દેશોમાં આગવું સ્થાન બનાવ્યું છે અને ૨૦૦૩થી ૨૦૧૯ સુધીના નોંધાયેલ કુલ ૧,૦૪,૮૭૨ પ્રોજેક્ટ પૈકી ૭૨,૦૧૮ પૂર્ણ થયા, ૨૩૩૨ અમલીકરણ હેઠળ છે. આમ સફળતાનો આંક ૭૦.૯૦ ટકા જેટલો છે એવું રાજ્યના ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૪-૨૫ના ઉદ્યોગ વિભાગની રૂ.૯૨૨૮ કરોડની માગણીઓ રજૂ કરતાં ઉદ્યોગ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, રોજગારી અને નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે. દેશના ઉત્પાદનમાં ૧૮ ટકાથી વધુનો હિસ્સો ગુજરાત ધરાવે છે.
૨૦૧૬-૧૭થી સતત ચોથી વખત ગુજરાત આ બાબતે ભારતમાં પ્રથમ છે. ૨૦૨૧માં રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા ૮૪.૫ ટકા પ્લેસમેન્ટ આપ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતે ૨૨ લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી, જે દેશની કુલ નિકાસના ૩૩ ટકા જેટલી છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્ર્વની ૫૦૦ ફોર્ચ્યુન કંપનીઓ પૈકી ૧૦૦થી વધુ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાત સમગ્ર દેશમાં જીડીપી ક્ષેત્રે ૮.૨ ટકાનો હિસ્સો આપે છે. દેશની ૧૧ ટકાથી વધુ ફેક્ટરીઓ ગુજરાતમાં છે.
ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત થયું છે. છેલ્લા ૨૦ વર્ષોમાં ૫૫ મિલિયન યુએસ ડૉલરથી વધુ એફ.ડી.આઈ આવ્યું. છેલ્લા ૨૦ વર્ષોમાં થયેલા આર્થિક વિકાસના કારણે ગુજરાતના પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક રૂ. ૧૮૩૯૨થી વધીને રૂ. ૨,૭૩,૫૫૮ થઈ છે.
ઉદ્યોગ પ્રધાને ગુજરાતમાં ચાલતા મોટા પ્રોજેક્ટ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે એપ્રિલ-૨૦૨૩ સુધીમાં મોટા પ્રોજેક્ટ સ્થાપવામાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે છે. ૬૨ પ્રોજેક્ટમાં કુલ ૩૧,૨૭૯ કરોડના સૂચિત મૂડીરોકાણ થયા છે. આ માટે આગામી વર્ષ માટે ચાલુ બાબત તરીકે ૮૦૦ કરોડ તથા નવી બાબત તરીકે ૩૪૫ કરોડ જોગવાઈ કરી છે.

Tags: balavantsinh rajpur about vibrant gujarat
Previous Post

મેક્સિકોને પહેલી વખત મહિલા રાષ્ટ્રપતિ મળે તેવી સંભાવના

Next Post

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં આફ્રિકન સ્વાઈન ફ્લૂનો પગપેસારો

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં આફ્રિકન સ્વાઈન ફ્લૂનો પગપેસારો

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં આફ્રિકન સ્વાઈન ફ્લૂનો પગપેસારો

Paytm નોડલ એકાઉન્ટ એક્સિસ બેંકમાં શિફ્ટ

Paytm નોડલ એકાઉન્ટ એક્સિસ બેંકમાં શિફ્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.