Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પોલીસ સ્ટેશનમાં જ ASI જુગારના આરોપી પાસેથી લાંચ લેતા ઝડપાયા

1 લાખ 35 હજાર રૂપિયા લેતા ACBએ રંગે હાથ ઝડપ્યા : કોન્સ્ટેબલ ફરાર

dharmendravaghela by dharmendravaghela
2024-02-26 13:53:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરમાંથી ફરી એસીબીની ટીમે લાંચીયા ASIની ધરપકડ કરી છે. રખિયાલ પોલીસ સ્ટેશનના ASI અકબર શાહ દિવાને જુગારના કેસમાં જામીન આપવા અને હેરાન નહીં કરવા ફરિયાદી પાસેથી રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. જે અંગે ફરિયાદીએ ACBને જાણ કરતા ટીમે પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ રૂમમાં છટકું ગોઠવ્યું હતું, અને લાંચીયા અધિકારીની ધરપકડ કરી છે.
ASI અને કોન્સ્ટેબલે કારસો રચ્યો હતો કે જુગારના કેસમાં જામીન લાયક કેસ બનાવવા અને જામીન આપવા સહિત હેરાન નહીં કરવા માટે 10 લાખ રૂપિયાની માંગણી જુગારના આરોપી પાસે કરી હતી. જ્યારે આ ASI પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે જ રૂમમાં છટકું ગોઠવ્યું હતું. ASI જેવા 1,35,000 લીધા અને ACBના હાથે ઝડપાઈ ગયા. રખિયાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના આ પોલીસ કર્મીઓની હિંમત તો જુઓ કે, તેઓએ જુગારના આરોપીઓને લાંચની રકમ આપવા માટે પોલીસ સ્ટેશનમાં જ બોલાવ્યા હતા. જ્યાં એસીબીએ છટકું ગોઠવ્યુ હતું.

Tags: ACBAhmedabadrakhiyal ASI arest lanch
Previous Post

માલણકા ખોડિયાર માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન

Next Post

હિરાનંદાની ગ્રુપની મુશ્કેલીઓ વધી! EDએ નિરંજન હિરાનંદાની અને તેના પુત્ર દર્શનને સમન્સ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
હિરાનંદાની ગ્રુપની મુશ્કેલીઓ વધી! EDએ નિરંજન હિરાનંદાની અને તેના પુત્ર દર્શનને સમન્સ

હિરાનંદાની ગ્રુપની મુશ્કેલીઓ વધી! EDએ નિરંજન હિરાનંદાની અને તેના પુત્ર દર્શનને સમન્સ

ભાવનગરમાં માતા-પુત્રી ઉપર ફાયરીંગ કરી હત્યા કરનાર શખ્સને આજીવન કેદની સજા

ભાવનગરમાં માતા-પુત્રી ઉપર ફાયરીંગ કરી હત્યા કરનાર શખ્સને આજીવન કેદની સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.