Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં મહિલા ભાજપ કાર્યકરની હત્યા

બંધ દુકાનમાંથી લાશ મળી : પ્રેમીએ હત્યા કરી હતી અને બાદમાં આત્મહત્યા પણ કરી લીધી

dharmendravaghela by dharmendravaghela
2024-02-29 11:51:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજધાની દિલ્હીના નરેલામાં એક મહિલા ભાજપ કાર્યકરની લાશ મળી આવી છે. 28 વર્ષની મહિલા વર્ષા પવાર છેલ્લા ચાર દિવસથી ગુમ હતી અને તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, યુવતીની હત્યા તેના પ્રેમીએ કરી હતી જેણે બાદમાં આત્મહત્યા પણ કરી લીધી હતી.
વર્ષાનો મૃતદેહ તે જ્યાં કામ કરતી હતી તે ખાનગી શાળાની બંધ દુકાનમાંથી મળી આવ્યો હતો. હાલ નરેલા પોલીસે તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ સ્વતંત્ર નગરથી બાંકનેર જતા માર્ગ પર નરેલામાં આ ખાનગી શાળા આવેલી છે. વર્ષા આ ખાનગી શાળામાં નોકરી કરતી હતી. વર્ષા 24મી ફેબ્રુઆરીથી ગુમ હતી. વર્ષાના પિતાએ તેના ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી. આ શાળાની અંદર એક સ્ટેશનરીની દુકાન પણ છે જે છેલ્લા 4 દિવસથી બંધ હતી. તેને બહારથી તાળું મારેલું હતું. વર્ષાના પિતાને તે જ દુકાન પર શંકા ગઈ હતી અને બુધવારે બપોરે જ્યારે દુકાનનું તાળું તૂટ્યું હતું ત્યારે અંદરથી વર્ષાની લાશ મળી આવી હતી. વર્ષાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags: BJP woman worker varsha pawar murderdelhinarela
Previous Post

ચંદ્ર પરથી માટી લાવવા માટે ભારત 2028માં લોન્ચ કરશે ચંદ્રયાન-4

Next Post

કાશ્મીર અંગે કોઈ હસ્તક્ષેપ સહન નહીં કરીએ…

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
કાશ્મીર અંગે કોઈ હસ્તક્ષેપ સહન નહીં કરીએ…

કાશ્મીર અંગે કોઈ હસ્તક્ષેપ સહન નહીં કરીએ…

ભાવનગરના પ્રભુદાસ તળાવ ટેકરીચોક વિસ્તારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

ભાવનગરના પ્રભુદાસ તળાવ ટેકરીચોક વિસ્તારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.