વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે અને ચીફ ઑફ ઍર સ્ટાફ ઍર ચીફ માર્શલ વી. આર. ચોધરીએ રાજસ્થાનના પોખરણ ખાતે મંગળવારે હાથ ધરવામાં આવેલી ભારતશક્તિ કવાયતમાં હાજરી આપી હતી.