Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈટલીનાં PM મેલોનીનો ડીપફેક વીડિયો

આરોપીએ એડલ્ટ ફિલ્મ સ્ટારના ચહેરા પર જ્યોર્જિયાનો ચહેરો લગાવ્યો : વડાપ્રધાને વળતર માગ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-03-21 12:12:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ડીપફેક વીડિયોના મામલામાં વળતરની માંગ કરી છે. 40 વર્ષના આરોપીએ તેના 73 વર્ષના પિતા સાથે મળીને મેલોનીનો વીડિયો અમેરિકન એડલ્ટ કન્ટેન્ટ વેબસાઇટ પર પોસ્ટ કર્યો હતો.
બ્રિટિશ મીડિયા BBC ​​​​​​અનુસાર, આરોપીએ મેલોનીના વડાપ્રધાન બન્યા તે પહેલાં એટલે કે 2022માં ડીપફેક વીડિયો બનાવ્યો હતો. આમાં જ્યોર્જિયાનો ચહેરો એડલ્ટ ફિલ્મ સ્ટારના ચહેરા પર લગાવવામાં આવ્યો હતો. બંને આરોપીઓ સામે માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. મેલોનીએ 1 લાખ યુરો એટલે કે લગભગ 90 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે. તેઓ 2 જુલાઈએ સસારી કોર્ટમાં આ કેસમાં જુબાની આપશે. બીબીસીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કથિત એડલ્ટ વીડિયો અપલોડ કરવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન દ્વારા આરોપી સુધી પહોંચી હતી.
મેલોનીની વકીલ મારિયા ગિઉલિયા મારોન્ગીઉએ કહ્યું – વડાપ્રધાન જે વળતરની માંગ કરી રહ્યા છે તે પ્રતીકાત્મક છે. આ વળતરનો હેતુ આવા અપરાધોનો ભોગ બનેલી મહિલાઓને સંદેશ આપવાનો છે કે તેઓ પોતાનો અવાજ ઉઠાવવામાં ડરતી નથી. જો વળતર આપવામાં આવશે, તો તે હિંસાનો ભોગ બનેલી મહિલાઓને મદદ કરવા માટે એક ફંડમાં રકમ દાન કરશે. મેલોનીની ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 2022માં અપલોડ કરાયેલ આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. ઇટાલિયન કાયદા અનુસાર, માનહાનિના કેટલાક કેસ ફોજદારી આરોપો અને સંભવિત કેદમાં પરિણમી શકે છે.

Tags: deepfake videoitaliyan PMmeloni
Previous Post

બે દુશ્મન દેશ રશિયા અને યુક્રેન બંનેએએ પીએમ મોદીને આપ્યું આમંત્રણ

Next Post

સોનુ ફરી ઓલટાઈમ હાઈ: હાજર ભાવ 68500

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
સોનુ 65000, ચાંદી 80000ની નજીક

સોનુ ફરી ઓલટાઈમ હાઈ: હાજર ભાવ 68500

જયપુરમાં ભયંકર આગ દુર્ઘટનામાં 5 લોકોના મોત

જયપુરમાં ભયંકર આગ દુર્ઘટનામાં 5 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.