પરસોત્તમ રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદને શાંત પાડવા પાટીલ એક્ટિવ થયા છે. આ વિવાદને શાંત પાડવા પાટીલ આજે રાજકોટમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરશે અને અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 70 સંસ્થાઓ સાથે બેઠક કરશે.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.