Friday, October 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોકસભાની 26 પૈકી એકપણ બેઠક એવી નથી કે જ્યાં પુરુષ કરતાં મહિલા મતદારો વધારે હોય

ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ વોટરોની સંખ્યા બનાસકાંઠાં લોકસભા બેઠકમાં સૌથી વધુ

dharmendravaghela by dharmendravaghela
2024-04-01 11:47:22
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં સાતમી મેએ ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે રાજ્યના કુલ 4.96 કરોડ મતદારો પૈકી 18-19 વર્ષની વયના યુવા એટલે કે પ્રથમવાર મતદાન કરવાનો અધિકાર મળ્યો છે તેવા મતદારોની સંખ્યા 11,75,444 થવા જાય છે, જ્યારે 80 કરતાં વધુ વર્ષના મતદારોની સંખ્યા 1001448 જોવા મળી છે. 100 વર્ષની ઉંમરના લોકો 10 હજાર જેટલા છે.
રાજ્યમાં ચૂંટણી મતદાર યાદીના રસપ્રદ આંકડા પ્રમાણે સૌથી વધુ 67504 યુવા મતદારો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાં લોકસભા બેઠકમાં જોવા મળ્યા છે. અમદાવાદ ઇસ્ટમાં 35609 અને વેસ્ટમાં 25,257 મતદારો છે. ગાંધીનગરમાં આ સંખ્યા 37,477 થવા જાય છે. બીજી તરફ 80 વર્ષ કરતાં વધુની ઉંમર ધરાવતા સૌથી વધુ 50 હજાર કરતાં વધુ મતદારો મધ્ય ગુજરાતની વડોદરા લોકસભા બેઠકના છે. સુરતમાં આ સંખ્યા માત્ર 24131 જોવા મળે છે. રાજ્યમાં 70 થી 79 વર્ષની વયના મતદારની કુલ સંખ્યા 25,21,642 છે, જ્યારે 60 થી 69 વર્ષની વયના મતદારો 51,14,283 છે. રાજ્યમાં યુવાન કહી શકાય તેવા 20 થી 29 વર્ષની વયના મતદારો 1,03,33,083 થવા જાય છે.
રાજ્યમાં પુરુષ અને મહિલા મતદારોના વિશ્લેષણમાં મહેસાણા બેઠક એવી છે કે જ્યાં 909676 પુરુષ સામે માત્ર 856596 મહિલા મતદારો છે. રાજ્યમાં 2,55,43,670 પુરુષ મતદારો સામે 2,40,76,974 મહિલા મતદારો છે. એટલે કે 14,66,696 મહિલા મતદારો ઓછાં છે. લોકસભાની 26 પૈકી એકપણ બેઠક એવી નથી કે જ્યાં પુરુષ કરતાં મહિલા મતદારો વધારે હોય.

Tags: gujaratvoters
Previous Post

ટ્રકની પાછળ ટ્રક ઘુસી ગયો : એકનું મોત

Next Post

સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક
આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

October 16, 2025
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,
આંતરરાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

October 16, 2025
આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો  ASIનો આક્ષેપ
તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

October 16, 2025
Next Post
6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ

સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ

ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

રમતા રમતા બાળક પાણીની ડોલમાં પડતાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.