Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇઝરાયેલ-લેબનોન બોર્ડર પર મિસાઇલોનો ખડકલો

ઈરાન ટૂંક સમયમાં ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે- અમેરિકન ઈન્ટેલિજન્સ

dharmendravaghela by dharmendravaghela
2024-04-13 12:01:45
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ડઝનેક મિસાઇલોને ઉભી કરી દેવામાં આવી છે. સર્વેલન્સ ફૂટેજમાં મોડી રાત્રે દ્રશ્ય કેપ્ચર કરવામાં આવ્યું હતું જ્યારે ઇઝરાયેલ-લેબનોન સરહદ ઉપરના આકાશમાં ડઝનેક મિસાઇલોને અટકાવવામાં આવી હતી. ઇઝરાયેલની સેનાએ એક નિવેદનમાં કહ્યું કે લેબનીઝ વિસ્તારમાંથી આવી રહેલી લગભગ 40 મિસાઇલોની ઓળખ કરવામાં આવી છે.
ઈરાન ઈઝરાયેલ પર મોટો હુમલો કરી શકે છે. ઈઝરાયેલ તેના જૂના દુશ્મન ઈરાન સાથે એવા સમયે અથડામણ કરી રહ્યું છે જ્યારે તે ગાઝામાં હમાસ સાથે યુદ્ધ લડી રહ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ ઈરાન હજુ પણ ઈઝરાયેલ પર સીધા હુમલાના રાજકીય જોખમોનું આકલન કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. બાઈડને ઈરાનને કડક ચેતવણી આપી હતી કે તેણે ઈઝરાયેલ પર હુમલો ન કરવો જોઈએ. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઈરાન ટૂંક સમયમાં હુમલો કરશે. તેમણે તહેરાનને આ મામલે આગળ ન વધવાની ચેતવણી પણ આપી હતી.
અમેરિકન ઈન્ટેલિજન્સ અનુસાર ઈરાન ટૂંક સમયમાં ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તે ડ્રોન અને ક્રુઝ મિસાઈલ સહિતની સૈન્ય સંપત્તિને સરહદ પર લઈ જઈ રહી છે. તેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે હુમલાની તૈયારી કરી રહ્યું છે. જ્યારે બાઈડને ઈરાનના ઈરાદાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમેરિકા ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. બાઈડને કહ્યું કે તે માહિતી જાહેર કરશે નહીં, પરંતુ કહ્યું કે તેમને ભય છે કે હુમલો ટૂંક સમયમાં થઈ શકે છે.

Tags: israel lebanon bordermisille
Previous Post

રાષ્ટ્રીય જનતા દળને ઝટકો : પૂર્વ સાંસદ અશફાક કરીમે રાજીનામું આપી દીધું

Next Post

ગુજરાતી ભદ્રેશ પટેલ બન્યો અમેરિકાનો સૌથી ખતરનાક ગુનેગાર

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ગુજરાતી ભદ્રેશ પટેલ બન્યો અમેરિકાનો સૌથી ખતરનાક ગુનેગાર

ગુજરાતી ભદ્રેશ પટેલ બન્યો અમેરિકાનો સૌથી ખતરનાક ગુનેગાર

‘ભારત માતા કી જય’ બોલવા કોંગ્રેસના ધારાસભ્યએ પક્ષપ્રમુખની મંજુરી માંગી

‘ભારત માતા કી જય’ બોલવા કોંગ્રેસના ધારાસભ્યએ પક્ષપ્રમુખની મંજુરી માંગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.