Sunday, March 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત સહિત 23 રાજ્યોના 125 જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ

અનેક જિલ્લાઓમાં ડ્રાઇથી લઇને અત્યંત ડ્રાઇની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે

dharmendravaghela by dharmendravaghela
2024-04-20 11:28:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના મોટાભાગના વિસ્તારો હાલ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે ૪થી ૧૦ એપ્રીલ વચ્ચે આંકડા જાહેર કર્યા હતા જે મુજબ દેશના ૧૨૫ જિલ્લાઓ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે આ આંકડો માત્ર ૩૩ હતો, એટલે કે દુષ્કાળનો સામનો કરી રહેલા જિલ્લાઓમાં આ ઉનાળામાં અગાઉના ઉનાળાની સરખામણીએ ૨૭૯ ટકાનો વધારો જોવા મળ્યો છે. આશરે ૨૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ૧૨૫ જિલ્લા સુધી દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ઉનાળાની શરૂઆતમાં જ આ આંકડા જોવા મળી રહ્યા છે જેથી આગામી દિવસોમાં કફોડી સ્થિતિનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. જે રાજ્યોના જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે તેમાં ગુજરાત, આંધ્ર, અરુણાચલ, હરિયાણા, હિમાચલ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, તામિલનાડુના વધુ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગુજરાત સહિતના આ રાજ્યોમાં અન્ય રાજ્યો કરતા સ્થિતિ વધુ કફોડી માનવામાં આવે છે. આ રાજ્યોમાં અનેક જિલ્લાઓમાં ડ્રાઇથી લઇને અત્યંત ડ્રાઇની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સીનિયર આઇએમડી વૈજ્ઞાાનિક રાજીવ ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે આ જિલ્લાઓને ડ્રાઇ એટલે કે સુખા જિલ્લાઓની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જેની એસપીઇઆઇ વેલ્યૂ-૧ થી ઓછી છે. એસપીઇઆઇ દ્વારા પાણીની માંગ પર વધી રહેલા તાપમાનની અસર માપવામાં આવે છે. જે જિલ્લાઓમાં એસપીઇઆઇ વેલ્યૂ-૧થી પણ ઓછી છે ત્યાં ઓછા વરસાદને કારણે દુષ્કાળની સ્થિતિ પેદા થઇ શકે છે.

 

Tags: 125 districtdushkalindia
Previous Post

લખનઉની ચોથી જીત:ચેન્નઈને 8 વિકેટે હરાવ્યું

Next Post

પાકિસ્તાનને ઝટકો : ચાર કંપનીઓ પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
પાકિસ્તાનને ઝટકો : ચાર કંપનીઓ પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ

પાકિસ્તાનને ઝટકો : ચાર કંપનીઓ પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ

પ્રથમ તબક્કામાં 2019ની ચૂંટણી કરતા ઓછા પડ્યા મત

પ્રથમ તબક્કામાં 2019ની ચૂંટણી કરતા ઓછા પડ્યા મત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.