Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બીજા તબક્કા માટે આજે પ્રચાર પડઘમ થશે શાંત

13 રાજ્યની 88 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન

dharmendravaghela by dharmendravaghela
2024-04-24 11:20:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આજે સાંજે બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર શાંત થશે. તે બાદ 26 એપ્રિલે 13 રાજ્યની 88 લોકસભા બેઠકો પર મતદાન થશે. આ બેઠકોનું પરિણામ એક સાથે 4 જૂને જાહેર કરવામાં આવશે. મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે થઇ શકે તેના માટે ચૂંટણી પંચે પુરી તૈયારી કરી લીધી છે.
બીજી તરફ ત્રીજા તબક્કાના મતદાન માટે નામ પરત ખેચવાની તારીખ સ્પષ્ટ થયા બાદ કુલ ઉમેદવારોની તસવીર પણ સ્પષ્ટ થઇ ગઇ છે. ત્રીજા તબક્કામાં 7 મેએ 12 રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશોની 95 બેઠક પર મતદાન થશે.
ત્રીજા તબક્કામાં આ 95 બેઠકો માટે કુલ 1351 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચ અનુસાર, ત્રીજા તબક્કાના મતદાન માટે કુલ 2963 નોમિનેશન ફોર્મ ભરવામાં આવ્યા હતા, તેની તપાસ બાદ માત્ર 1563 ફોર્મ જ યોગ્ય હતા જેમાંથી 212 ઉમેદવારોએ પોતાનું નામ પરત ખેચી લીધુ હતું.

Tags: 2nd phace prachar closeindiaparliament election
Previous Post

રાજ્યમાં પાંચ કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ

Next Post

ઉત્તરી ગાઝા પટ્ટીમાં મોટા હુમલાનો ભય : ઇઝરાયેલી સેનાએ વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઉત્તરી ગાઝા પટ્ટીમાં મોટા હુમલાનો ભય : ઇઝરાયેલી સેનાએ વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો

ઉત્તરી ગાઝા પટ્ટીમાં મોટા હુમલાનો ભય : ઇઝરાયેલી સેનાએ વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો

266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.