Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈડીની ઓફિસ પર CISFને તૈનાત કરવામાં આવશે

ઈડી પર વધતા જોખમને લઈ ગૃહ મંત્રાલયે લીધો નિર્ણય

dharmendravaghela by dharmendravaghela
2024-04-29 13:37:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છેલ્લા કેટલાક દિવસોમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ઓફિસ અને તેના અધિકારીઓ પર વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખી અને IBના રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે. અધિકારીઓ અને ઈડીની ઓફિસ પર સતત વધી રહેલા હુમલા અને ધમકીઓને ધ્યાનમાં રાખીને CISF ને તૈનાત કરવામાં આવશે.
ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈડીની સતત વધી રહેલી ગતિવિધિઓ અને ટીમને થતા જોખમને ધ્યાનમાં રાખીને, CISFને દેશભરમાં આવેલા EDના બધા કાર્યાલયોમાં નિયમિતપણે તૈનાત કરવામાં આવશે. પ્રથમ પોસ્ટિંગ ED ઓફિસોમાં કરવામાં આવશે. માહિતી મુજબ, શરૂઆતમાં CISF દળોને કોલકાતા, રાંચી, રાયપુર, મુંબઈ, જલંધર, જયપુર, કોચી તેમજ અન્ય સ્થળોએ સ્થિત ED ઓફિસમાં તૈનાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ટોળાએ ED ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં EDના ઘણા સભ્યો ઘાયલ થયા હતા.

Tags: cisfedindia
Previous Post

આરત્રિક મહિલા વિકાસ મંડળ ભાવનગર દ્વારા સમુહ શાદી સમારોહનું આયોજન

Next Post

એરલાઈન્સ કંપનીઓ યાત્રીઓને બિનજરૂરી સેવા માટે ફરજ નહી પાડી શકે

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
એરલાઈન્સ કંપનીઓ યાત્રીઓને બિનજરૂરી સેવા માટે ફરજ નહી પાડી શકે

એરલાઈન્સ કંપનીઓ યાત્રીઓને બિનજરૂરી સેવા માટે ફરજ નહી પાડી શકે

ભાવનગરમાં ફ્લાય ઓવર બ્રિજ નજીક પસાર થતી કારમાં આગનો બનાવ

ભાવનગરમાં ફ્લાય ઓવર બ્રિજ નજીક પસાર થતી કારમાં આગનો બનાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.