Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

IPL 2024માં પ્લે ઓફની બે ટીમ નક્કી

કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સના 16-16 પોઇન્ટ થઇ ગયા : બે પોઝિશન માટે આ પાંચ ટીમ વચ્ચે કાંટાની ટક્કર

dharmendravaghela by dharmendravaghela
2024-05-06 11:57:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

IPL 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સે લખનૌ સુપર જાયન્ટ્સને 98 રને હરાવી પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સના 16-16 પોઇન્ટ થઇ ગયા છે. આ બન્ને ટીમ સામે હજુ ભલે Q (ક્વોલિફાયર) ના લખ્યુ હોય પરંતુ બન્ને ટીમ લગભગ ક્વોલિફાઇ કરી ચુકી છે. હવે અંતિમ બે સ્થાન માટે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
તમામ ટીમના પોઇન્ટ ટેબલ જોઇએ તો કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સના પ્લે ઓફમાં પહોંચવાની વધારે સંભાવના છે. KKRના 11 મેચમાં 8 મેચમાં જીત સાથે 16 પોઇન્ટ છે. કોલકાતાએ ત્રણ મેચ (મુંબઇ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ) સામે રમવાની બાકી છે. આ ત્રણમાંથી કોઇ એક મેચ જીતીને પણ KKR પ્લે ઓફમાં ક્વોલિફાઇ થઇ જશે. રાજસ્થાન રોયલ્સની વાત કરવામાં આવે તો તેના 10 મેચમાં 8 જીત સાથે 16 પોઇન્ટ છે અને પોઇન્ટ ટેબલમાં તે બીજા સ્થાને છે. રાજસ્થાને ચાર મેચ રમવાની બાકી છે. રાજસ્થાને (દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઇ સુપરકિંગ્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ) સામે મેચ રમવાની બાકી છે. એક મેચ જીતીને પણ તે પ્લે ઓફમાં ક્વોલિફાઇ કરી જશે.
સનરાઇઝર્સ હૈદરાબાદના 10 મેચમાં 12 પોઇન્ટ છે અને ટીમ વર્તમાનમાં સમાન પોઇન્ટ ધરાવતી ત્રણ ટીમમાંથી એક છે. આજે મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ જો સનરાઇઝર્સ હૈદરાબાદ જીત મેળવે છે તો પ્લે ઓફની રેસમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિગ્સ કરતા તે આગળ નીકળી જશે, આ બન્ને ટીમ પણ 12 પોઇન્ટ લઇને બેઠી છે પરંતુ તેમને 11-11 મેચ રમી છે. IPL 2024નો ક્વોલિફાયર રાઉન્ડ 21 મેથી શરૂ થશે. 21 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-1 મેચ રમાશે. 22 મેએ અમદાવાદમાં જ એલિમિનેટર મેચ રમાશે. જ્યારે 24 મેએ ચેન્નાઇના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ક્વોલિફાયર-2 મેચ રમાશે.

Tags: indiaIPL 2024 play offKKR & RR
Previous Post

ચૂંટણી આવતા જ આવા સ્ટંટ કરવામાં આવે છે- ચન્ની

Next Post

ત્રીજા તબક્કામાં આવતીકાલે 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ત્રીજા તબક્કામાં આવતીકાલે 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન

ત્રીજા તબક્કામાં આવતીકાલે 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન

7 મે- મતદાનનો દિવસ : કાઉન્ટડાઉન શરૂ

7 મે- મતદાનનો દિવસ : કાઉન્ટડાઉન શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.