Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હૈદરાબાદે માત્ર 58 બોલમાં 166 રનનો ટાર્ગેટને ચેઝ કર્યો

લખનઉ છઠ્ઠા સ્થાને સરકી ગયું : હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને

dharmendravaghela by dharmendravaghela
2024-05-09 11:57:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

IPL-2024ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનઉ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું. ટીમે 166 રનનો ટાર્ગેટ 9.4 ઓવરમાં વિના નુકશાને ચેઝ કરી લીધો હતો. IPLમાં 150+ સ્કોરનો આ સૌથી ઝડપી રન ચેઝ છે. અગાઉનો રેકોર્ડ ડેક્કન ચાર્જર્સના નામે હતો. ટીમે 2008માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 12 ઓવરમાં 155 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો.
SRH માટે ટ્રેવિસ હેડે 30 બોલમાં અણનમ 89 રન બનાવ્યા હતા, જ્યારે અભિષેક શર્માએ 28 બોલમાં અણનમ 75 રન બનાવ્યા હતા. બંનેએ 167 રનની સદીની ભાગીદારી કરી હતી. બંનેએ મળીને 16 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા. લખનઉના બોલરો એક પણ વિકેટ લઈ શક્યા ન હતા. અગાઉ, હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં લખનઉએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 165 રન બનાવ્યા હતા. LSG તરફથી આયુષ બદોનીએ અણનમ 55 અને નિકોલસ પૂરને અણનમ 48 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 99 રનની ભાગીદારી થઈ હતી.
કેપ્ટન કેએલ રાહુલે 29 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમારે માત્ર 12 રનમાં 2 વિકેટ લીધી હતી. કેપ્ટન પેટ કમિન્સને 1 વિકેટ પણ મળી. તેણે કૃણાલ પંડ્યાને પણ રન આઉટ કર્યો હતો. આ જીત સાથે હૈદરાબાદ (14 પોઈન્ટ) પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે છે.

Tags: indiaiplSRH beat LSG
Previous Post

MP-રાજસ્થાનમાં ત્રણ દિવસ માટે હીટવેવનું એલર્ટ : છત્તીસગઢ-ઝારખંડમાં વરસાદ

Next Post

ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગ પર તાત્કાલિક પગલાં લો, વરસાદની રાહ ના જુઓ : સુપ્રીમ કોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગ પર તાત્કાલિક પગલાં લો, વરસાદની રાહ ના જુઓ : સુપ્રીમ કોર્ટ

ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગ પર તાત્કાલિક પગલાં લો, વરસાદની રાહ ના જુઓ : સુપ્રીમ કોર્ટ

મધ્યપ્રદેશના બેતુલમાં ચાર મતદાન મથકો પર 10 મેના ફરીથી મતદાન

મધ્યપ્રદેશના બેતુલમાં ચાર મતદાન મથકો પર 10 મેના ફરીથી મતદાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.