Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીની જીતથી રાજસ્થાન પ્લેઑફમાં

લખનઉને 19 રનથી હરાવ્યું, ઈશાંત શર્માએ 3 ઝડપી

dharmendravaghela by dharmendravaghela
2024-05-15 12:07:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું છે. દિલ્હીની જીત સાથે રાજસ્થાન રોયલ્સ પ્લેઑફ માટે ક્વોલિફાય થઈ ગયું છે. આ જીત સાથે દિલ્હી 14 પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને આવી ગયું છે. કેપિટલ્સ પાસે 14 પોઈન્ટ છે. જ્યારે લખનઉ 12 પોઈન્ટ સાથે સાતમા નંબર પર છે. લખનઉને આગામી મેચ જીતવી જ પડશે.
લખનઉએ અરુણ જેટલી સ્ટેડિયમમાં ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. 20 ઓવરમાં 4 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 189 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈશાંત શર્માએ 3 વિકેટ લીધી હતી. અક્ષર, કુલદીપ, મુકેશ અને ટ્રિસ્ટન સ્ટબ્સે એક-એક વિકેટ લીધી હતી. LSG તરફથી નિકોલસ પૂરને 61 રનની ઇનિંગ રમી હતી. અરશદ ખાને અણનમ 58 રન બનાવ્યા હતા. DC તરફથી અભિષેક પોરેલે 33 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે 25 બોલમાં અણનમ 57 રન બનાવ્યા હતા. શાઈ હોપે 38 રન અને કેપ્ટન રિષભ પંતે 33 રન બનાવ્યા હતા. નવીન-ઉલ-હકે 2 વિકેટ લીધી હતી. અરશદ ખાન અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી.

Tags: indiaIPL-2024RR in playpff
Previous Post

મોદી પાસે પોતાનું ઘર કે ગાડી નહીં

Next Post

ભાવનગર માર્કેટીંગ યાર્ડ બહાર શાકભાજી વેચતાં પાથરણાવાળાઓને હટાવાતાં વિરોધ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગર માર્કેટીંગ યાર્ડ બહાર શાકભાજી વેચતાં પાથરણાવાળાઓને હટાવાતાં વિરોધ

ભાવનગર માર્કેટીંગ યાર્ડ બહાર શાકભાજી વેચતાં પાથરણાવાળાઓને હટાવાતાં વિરોધ

ભાવનગર ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ મામલે રેલી – આવેદનપત્ર

ભાવનગર ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ મામલે રેલી - આવેદનપત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.