Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતીય સેનાએ વિશ્વની સૌથી વધુ ઊંચાઈ પર બે ટેન્ક રિપેર સેન્ટરની સ્થાપના કરી

ન્યોમા-ડીબીઓમાં ટેન્ક રિપેર સેન્ટર સ્થાપ્યાં : ભારતીય સેનાની આ તૈયારી ચીન માટે પડકારજનક

dharmendravaghela by dharmendravaghela
2024-05-17 11:41:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય સેનાએ વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) નજીક ચીનને ટક્કર આપવા માટે વિશ્વની સૌથી વધુ ઊંચાઈ પર બે ટેન્ક રિપેર સેન્ટરની સ્થાપના કરી છે. ભારતીય સશસ્ત્ર દળોએ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ન્યોમા અને દૌલત બેગ ઓલ્ડી સેક્ટરમાં બે ટેન્ક રિપેર સેન્ટરની સ્થાપના કરી છે.
આ ક્ષેત્રો દરિયાઈ સપાટીથી 14,500 ફૂટની ઊંચાઈએ સ્થિત છે. એપ્રિલ-મે 2020માં ભારત અને ચીન વચ્ચેના મડાગાંઠ બાદ પૂર્વ લદ્દાખમાં મોટી સંખ્યામાં ટેન્ક અને બીએમપી લડાયક વાહનો તેમજ ભારતીય બનાવટના સશસ્ત્ર વાહનો તહેનાત કરવામાં આવ્યા છે. પૂર્વીય લદ્દાખમાં 500થી વધુ ટેન્ક તહેનાાત કરવામાં આવી છે.
હાલમાં જ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ 11 મેના રોજ આ ટેન્ક રિપેર સેન્ટરની મુલાકાત લીધી હતી.નોંધનીય છે કે ભારતીય સેનાની આ તૈયારી ચીન માટે પડકારજનક છે. ભારતીય સૈન્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઊંચાઈવાળા વિસ્તારોમાં ટેન્ક અને પાયદળ લડાયક વાહનોને તહેનાત કરવામાં આવ્યા છે, જ્યાં જાળવણી અને સમારકામ માટે તેમને પાછા લાવવા ખૂબ મુશ્કેલ છે. અમે આ કેન્દ્રો ન્યોમામાં અને ડીબીઓ સેક્ટરમાં ડીએસ-ડીબીઓ રોડ પર કેએમ-148 નજીક બનાવ્યાં છે.

Tags: Indian Armylactank repair center
Previous Post

વિભવની શોધમાં દિલ્હી પોલીસની ટીમ CMના ઘરે પણ જઈ શકે છે

Next Post

4 જૂન પછી ઈન્ડી જોડાણ તૂટી જશે, બલિના બકરાની શોધ થશે – નરેન્દ્ર મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
4 જૂન પછી ઈન્ડી જોડાણ તૂટી જશે, બલિના બકરાની શોધ થશે – નરેન્દ્ર મોદી

4 જૂન પછી ઈન્ડી જોડાણ તૂટી જશે, બલિના બકરાની શોધ થશે - નરેન્દ્ર મોદી

ચાર ધામમાં નહીં ઉતારી શકો રીલ, ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી : 31 મે સુધી VIP દર્શન પર રોક,

ચાર ધામમાં નહીં ઉતારી શકો રીલ, ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી : 31 મે સુધી VIP દર્શન પર રોક,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.