Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

IPLમાં વિરાટ કોહલીનો દબદબો, ઓરેન્જ કેપ જીતીને રચ્યો ઈતિહાસ

બીજી વખત મેળવી ઓરેન્જ કેપ : હર્ષલ પટેલને મળી પર્પલ કેપ

dharmendravaghela by dharmendravaghela
2024-05-27 11:58:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ છવાયેલા રહ્યા. કોહલીએ આખી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સૌથી વધારે રન બનાવીને ઓરેન્જ કેપ જીતી. IPLની 17મીં સીઝનની ફાઈનલ મેચ 26 મેએ ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ. ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવી. જ્યાં કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રીજી વખત આઈપીએલ ચેમ્પિયન બની છે. ત્યાં જ સનરાઈઝર્સ હૈદરાબાદનું બીજી વખત આઈપીએલ ટ્રોફી જીતવાનું સપનું તૂટી ગયું.
આ આઈપીએલ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ છવાઈ ગયા. કોહલીએ આખી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સૌથી વધારે રન બનાવીને ઓરેન્જ કેપ જીતી.
35 વર્ષના વિરાટ કોહલીએ આઈપીએલ 2024માં કુલ 15 મેચોમાં 61.75ની સરેરાશ અને 154.69ની સ્ટ્રાઈક રેટથી 741 રન બનાવ્યા. આ સમય દરમિયાન કિંગ કોહલીએ 1 સેન્ચુરી અને પાંચ હાફસેન્ચુરી મારી. વિરાટે બીજી વખત ઓરેન્જ કેપ હાસિલ કરી. કોહલી એવા પહેલા ભારતીય ખેલાડી બની ગયા છે જેમણે આઈપીએલમાં બે વખત ઓરેન્જ કેપ જીતી છે. તેના પહેલા કોહલીએ 2016ની સીઝનમાં 973 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી.

Tags: harshal patel purpal capindiaIPL-2024virat kohali orange cap
Previous Post

એશિયાઈ જિમ્નાસ્ટીક ચેમ્પિયન્સશીપમાં ભારતને પહેલી વખત ગોલ્ડ

Next Post

કેજરીવાલ જામીન વધારવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા : 7 દિવસનો સમય માંગ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કેજરીવાલ જામીન વધારવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા : 7 દિવસનો સમય માંગ્યો

કેજરીવાલ જામીન વધારવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા : 7 દિવસનો સમય માંગ્યો

પુણે પોર્શ અકસ્માત કેસ- બે ડોક્ટરની ધરપકડ

પુણે પોર્શ અકસ્માત કેસ- બે ડોક્ટરની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.