ખટાખટ સ્કીમ’ના કાર્ડ વિતરણ બાબતે પિટિશન ફાઇલ થઈ છે. કોંગ્રેસ પાર્ટીએ અઢી લાખ જેટલા ‘ખટાખટ સ્કીમ’ના કાર્ડ, દેશના દરેક સંસદીય મતવિસ્તારમાં, ડિજિટલી ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. જેના ઉપર રાહુલ ગાંધીની સહી છે. ‘નોટ ફોર વોટ’ માટે હવે સેક્શન ૧૨૩ હેઠળ તમામ નવા ચૂંટાયેલા ૯૯ કોંગ્રેસ સાંસદોના સભ્યપદ રદ કરવા માટેની પિટિશન ફાઈલ કરવામાં આવી છે.