Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી એરપોર્ટને બોમ્બનો ઇમેઇલ મોકલનાર 13 વર્ષના બાળકની અટકાયત

અન્ય કિશોરથી પ્રભાવિત થઇને આ બાળકે માત્ર મજા માટે ધમકીનો મેલ મોકલ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-06-24 11:40:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રવિવારે દિલ્હી એરપોર્ટને એક ઇમેઇલ કરાયો હતો જેમાં લખાયું હતું કે દુબઇ જતી ફ્લાઇટમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. પોલીસે આ ઇમેઇલના આધારે ચકાસણી કરી હતી. પોલીસે આ મેઇલ ક્યાંથી મોકલાયો છે તેની તપાસ કરતાં ઇમેઇલ આઇડી આ ધમકીભર્યો ઇમેઇલ કરાયા બાદ ડિલીટ કરી દેવાયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઉંડી તપાસ શરુ કરી જે વ્યક્તિએ આ ઇમેઇલ મોકલ્યો હતો તેના સુધી પહોંચી હતી પણ ધમકીભર્યો ઇમેઇલ મોકલનારે જોતાં જ પોલીસના હોશકોશ ઉડી ગયા હતા.
રવિવારે દિલ્હી એરપોર્ટ પર બોમ્બની ધમકી હોવાનો મેઇલ મોકલવા બદલ 13 વર્ષના બાળકની અટકાયત કરવામાં આવી હતી. બાળકે એરપોર્ટ પર મેઈલ મોકલીને એવી અફવા ફેલાવી હતી કે દુબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે અન્ય કિશોરથી પ્રભાવિત થઇને આ બાળકે માત્ર મજા અને માટે બોમ્બની ધમકીનો મેલ મોકલ્યો હતો.

Tags: 13 yrs child arrestbomb maildelhi airport
Previous Post

આજથી પ્રથમ સત્ર, સરકારને ઘેરવા indi તૈયાર

Next Post

અમરેલીના ખાંભામાં વીજ કરંટથી એક જ પરિવારના ત્રણના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

રાષ્ટ્રપતિના કાર્યક્રમ પહેલા ગોરખપુર એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી
તાજા સમાચાર

રાષ્ટ્રપતિના કાર્યક્રમ પહેલા ગોરખપુર એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી

June 30, 2025
અમરનાથ યાત્રા માટે સુરક્ષા દળો દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા, મોક ડ્રીલ યોજી
તાજા સમાચાર

અમરનાથ યાત્રા માટે સુરક્ષા દળો દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા, મોક ડ્રીલ યોજી

June 30, 2025
આદિ કૈલાશ યાત્રાનો માર્ગ ખડકો તૂટયા બાદ ફરીથી બંધ
તાજા સમાચાર

આદિ કૈલાશ યાત્રાનો માર્ગ ખડકો તૂટયા બાદ ફરીથી બંધ

June 30, 2025
Next Post
અમરેલીના ખાંભામાં વીજ કરંટથી એક જ પરિવારના ત્રણના મોત

અમરેલીના ખાંભામાં વીજ કરંટથી એક જ પરિવારના ત્રણના મોત

ભાવનગરમાં પોલીસ તંત્ર દ્વારા રવિવારે મોડી રાત્રીના રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ કાઢવામાં આવી

ભાવનગરમાં પોલીસ તંત્ર દ્વારા રવિવારે મોડી રાત્રીના રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ કાઢવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.