Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મધુબનીમાં બની રહેલો બ્રિજ ધરાશાયી

બિહારમાં દસ દિવસમાં પુલ ધરાશાયી થવાની પાંચમી ઘટના

dharmendravaghela by dharmendravaghela
2024-06-29 12:13:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બિહારમાં પુલ તૂટી પડવાનો સિલસિલો ચાલુ છે. જેમાં હવે મધુબની જિલ્લામાં એક નિર્માણાધીન પુલ તૂટી પડવાના સમાચાર પણ સામે આવ્‍યા છે. બિહારમાં છેલ્લા દસ દિવસમાં પુલ ધરાશાયી થવાની આ પાંચમી ઘટના છે. હવે પુલ તૂટી પડવાને લઈને ફરી એકવાર અધિકારીઓનો ભ્રષ્ટાચાર સામે આવ્‍યો છે.
પુલ તૂટી પડવાની આ ઘટના જિલ્લાના માધુપુર બ્‍લોકમાં બની હતી. જ્‍યાં ભૂતિયા નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. સ્‍થાનિક લોકોએ જણાવ્‍યું કે આ બ્રિજ છેલ્લા ચાર-પાંચ વર્ષથી બની રહ્યો છે. બ્રિજના નિર્માણથી લોકોને આશા હતી કે તેમના વિસ્‍તારમાં વિકાસના કામોને વેગ મળશે. પરંતુ તે પહેલા જ પુલ ધરાશાયી થઈ ગયો છે.
૧૮ જુલાઈના રોજ પડોશી જિલ્લા અરરિયામાં એક પુલ ઉદઘાટન પહેલા જ તૂટી પડ્‍યો હતો. આનાથી તેના નિર્માણ કાર્ય પર ઘણા પ્રશ્‍નો ઉભા થયા. આ પછી ૨૩ જૂને પશ્‍ચિમ ચંપારણ જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડ્‍યો હતો. ૨૨ જૂને, સિવાનના મહારાજગંજમાં આવો જ એક અકસ્‍માત થયો હતો અને પોલીસનું એક નાનું વાહન ગંડક કેનાલમાં ખાબકયું હતું.

Tags: Biharbridge collapsemadhubani
Previous Post

120 કરોડની છેતરપિંડી કેસના તાર ગુજરાત સુધી લંબાયા

Next Post

જિયો-એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાના પ્‍લાન થયા મોંઘા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
જિયો-એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાના પ્‍લાન થયા મોંઘા

જિયો-એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાના પ્‍લાન થયા મોંઘા

દેશની ૮૦% આરોગ્‍ય સેવાઓ ઉતરતી કક્ષાની : સરકારના જ સર્વેમાં ખુલાસો

દેશની ૮૦% આરોગ્‍ય સેવાઓ ઉતરતી કક્ષાની : સરકારના જ સર્વેમાં ખુલાસો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.