Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફાસ્ટેગ યુઝર્સ પાસેથી બેંક વસૂલશે સર્વિસ ચાર્જ

અત્યાર સુધી કોઈ બેંક ફાસ્ટેગ પર સર્વિસ ચાર્જ વસૂલતી ન હતી : નવા નિયમો અમલમાં

dharmendravaghela by dharmendravaghela
2024-07-05 11:58:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશભરના ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર્સે જારી કરાયેલા ફાસ્ટેગ પર સર્વિસ ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે, તેથી હવે તમારે તમારા ગજવા ઢીલા કરવા તૈયાર રહેવું પડશે. નોંધનીય છે કે અત્યાર સુધી કોઈ બેંક ફાસ્ટેગ પર સર્વિસ ચાર્જ વસૂલતી ન હતી, પણ હવેથી દરેક બેંકો સર્વિસ ચાર્જ વસુલશે.
સમગ્ર દેશમાં ફાસ્ટેગ દ્વારા જ હવે ટોલ ટેક્સ લેવામાં આવે છે. ફાસ્ટેગ સેવા મફત કરવામાં આવી હતી, પણ હવે નવા નિયમો બે જુલાઇથી અમલમાં આવ્યા છે, જેમાં સેવાઓ પર સર્વિસ ચાર્જ ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે, જે મુજબ બેંકોએ હવે સર્વિસ ચાર્જ વસુલવાની શરૂઆત કરી છે.
હવેથી જો તમારે ફાસ્ટેગ સ્ટેટમેન્ટ જોઇતું હશે તો તમારે 25 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જો તમારે ફાસ્ટેગ બંધ કરવું છે તો તમારે 100 રૂપિયા ચાર્જ આપવો પડશે. ટેગ મેનેજમેન્ટ માટે 25 રૂપિયા ચૂકવવા પડશે. જો તમારા ખાતામાં ઓછા પૈસા હશે તો પ્રતિ ક્વાર્ટર તમારે 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
નોંધનીય છે કે અત્યાર સુધી ફાસ્ટેગ પર કોઈ સર્વિસ ચાર્જ લેવામાં આવતો ન હતો, પણ હવે બેંકોએ તેમને થતા ખર્ચાઓને ટાંકીને ફાસ્ટેગની વિવિધ સેવાઓ પર સર્વિસ ચાર્જ ઉઘરાવવાનું ચાલુ કરી દીધું છે. જો કોઈએ ફાસ્ટેગ માટે KYC કરાવ્યું નથી તો તેમને પણ તુરંત જ KYC કરાવવાની સલાહ આપવામાં આવી છે. દર ત્રણ વર્ષે તમારે ફાસ્ટેગ માટે KYC ફરીથી કરાવવું પડશે. જો તમારું KYC પાંચ વર્ષ જૂનું છે તો તમારે તેને તાત્કાલિક બદલવું પડશે. હવે ફાસ્ટેગને વાહનના ચેસીસ નંબર સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
વાહનનો રજિસ્ટ્રેશન નંબર ઉપલબ્ધ ન હોય તો ચેસીસ નંબર ફરજીયાત કરવામાં આવ્યો છે. નવું વાહન ખરીદી કર્યા પછી 90 દિવસની અંદર રજિસ્ટ્રેશન નંબર અપડેટ કરાવવો પડશે, નહીંતો તમારું ફાસ્ટેગ નહીં કામ કરે. આ ઉપરાંત ફાસ્ટેગ માટે KYC કરતી વખતે વાહનની આગળની બાજુનો સ્પષ્ટ ફોટો અપલોડ કરવો પડશે.

Tags: bankfast tagindiasearvice charge
Previous Post

બ્રિટનમાં ઋષિ સુનકે સ્વીકારી હાર, સ્ટારમરને જીત પર પાઠવ્યા અભિનંદન

Next Post

જેલમાંથી સંસદમાં શપથ લેવા આવશે બે કેદીઓ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
જેલમાંથી સંસદમાં શપથ લેવા આવશે બે કેદીઓ

જેલમાંથી સંસદમાં શપથ લેવા આવશે બે કેદીઓ

ભાવનગરના ગંગાજળીયા તળાવમાં ગત મોડી રાત્રીના છ લારીમાં આગની ઘટના

ભાવનગરના ગંગાજળીયા તળાવમાં ગત મોડી રાત્રીના છ લારીમાં આગની ઘટના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.