Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દરભંગામાં સેન્ટ્રલ ટીયર એલિજિબિલિટી ટેસ્ટમાં 12 નકલી ઉમેદવારોની ધરપકડ

બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટસ્કેન દ્વારા આ છેતરપિંડી શોધી કાઢવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2024-07-08 11:42:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

CTET જુલાઈ સત્રની પરીક્ષા ગઈકાલે દેશભરમાં લેવામાં આવી હતી. આ દરમિયાન બિહારના દરભંગા જિલ્લામાંથી પરીક્ષામાં ગોટાળાના સમાચાર સામે આવ્યા છે. અહીં નકલી રીતે CTET પરીક્ષા આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિહાર પોલીસે રવિવારે દરભંગા જિલ્લામાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સેન્ટ્રલ ટીયર એલિજિબિલિટી ટેસ્ટ – 2024 માં હાજરી આપવાના આરોપસર બે મહિલાઓ સહિત 12 લોકોની ધરપકડ કરી હતી.
દરભંગા વરિષ્ઠ પોલીસ અધિક્ષક જગુનાથ રેડ્ડીએ જણાવ્યું કે, “લહેરિયાસરાય પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિવિધ કેન્દ્રોમાંથી નવની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક કેન્દ્રમાંથી બે અને બહાદુરપુર પોલીસ સ્ટેશન હેઠળના કેન્દ્રમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટસ્કેન દ્વારા આ છેતરપિંડી શોધી કાઢવામાં આવી હતી. પોલીસે નિરીક્ષકો અને સંચાલકોની ફરિયાદ આધારે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, નકલી ઉમેદવારો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.
રાજસ્થાન ફોરેસ્ટ ગાર્ડ ભરતી પરીક્ષા 2022 પેપર લીક કેસમાં SOG અને પોલીસે કુલ 11 લોકોની ધરપકડ કરી છે. SOG એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રવીણ માલવિયા અને તેની પત્ની સવિતાની બાંસવાડા જિલ્લામાં 5 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. નિવેદનમાં જણાવ્યા અનુસાર, આ પછી શનિવારે આ કેસમાં ડામોર, સુભાષ ડીંડોર, વીરસિંહ, શીલા, નિરમા ડામોર, શિલ્પા મેડા, સંગીતા ગરાસિયા, ઈશ્વરલાલ અને અભિમન્યુની ધરપકડ કરવામાં આવી હતી.

Tags: 12 fake candidate arrestBiharCTET examdarabhanga
Previous Post

નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે

Next Post

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રૂજી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રૂજી

આયુષ્‍માન ભારત યોજનામાં વીમા કવચ ૧૦ લાખ કરવાની વિચારણા

આયુષ્‍માન ભારત યોજનામાં વીમા કવચ ૧૦ લાખ કરવાની વિચારણા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.