Tuesday, January 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જો કોળી નેતાને CM બનાવાય તો…

વધુ એક ધારાસભ્યે પક્ષને મૂંઝવણમાં મૂક્યો

dharmendravaghela by dharmendravaghela
2024-07-15 11:50:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલી રહી છે ત્યારે કોળી સમાજે પાટનગરમાં બેઠક યોજીને રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કર્યુ છે. આ બેઠક બાદ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ આડકતરું સમર્થન આપતાં કહ્યું કે, જો કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આનંદની વાત છે.
ચાર-પાંચ દિવસ પહેલાં જ કોળી- ઠાકોર વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માંગ કરી હતી. આ રાજકીય વિવાદની આગ ઠરી નથી ત્યાં આજે પાટનગર ગાંધીનગરમાં કોળી સમાજની એક બેઠક મળી હતી. આ બેઠક બાદ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ કોળી નેતાને મુખ્યમંત્રી બનાવાય તે વાતને આડકતરી રીતે સમર્થન આપતાં કહ્યુંકે, જો કોળી ધારાસભ્યને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો કોળી સમાજ માટે આનંદની વાત છે. પણ આ બધુ હાઈકમાન્ડ નક્કી કરે છે.

Tags: bjpgandhinagargujaratMLA Hira solanki about koli CM
Previous Post

ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, 8 લોકોને ઈજા

Next Post

સ્પેન રેકૉર્ડ-બ્રેક ચોથી વખત યુરો ફૂટબૉલમાં ચેમ્પિયન

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી
તાજા સમાચાર

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી

January 19, 2026
ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯
તાજા સમાચાર

ચાંદીનો ભાવ વધીને ત્રણ લાખની પાર : સોનાના ભાવમાં પણ ઉછાળો

January 19, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ

January 19, 2026
Next Post
સ્પેન રેકૉર્ડ-બ્રેક ચોથી વખત યુરો ફૂટબૉલમાં ચેમ્પિયન

સ્પેન રેકૉર્ડ-બ્રેક ચોથી વખત યુરો ફૂટબૉલમાં ચેમ્પિયન

મધ્યપ્રદેશ સરકારે 24 કલાકમાં સૌથી વધુ વૃક્ષો વાવવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

મધ્યપ્રદેશ સરકારે 24 કલાકમાં સૌથી વધુ વૃક્ષો વાવવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.