Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પતિને પત્ની કરડી ગઈ : શખ્સને લેવુ પડ્યું ધનુરનું ઈન્જેક્શન!

dharmendravaghela by dharmendravaghela
2024-07-31 11:59:05
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સામાન્ય રીતે કોઈ વ્યક્તિને સાપ,શ્વાન કે અન્ય કોઈ પ્રાણી કરડે તો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવે છે, અને તબીબો ધનુરનું ઈન્જેક્શન આપતાં હોય છે. કારણેકે કોઈ જાનવરાના કરડવાથી ઈન્ફેક્શન ફેલાય નહી, પરંતુ મહિસાગરના વિરપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો.
આ કિસ્સામાં વિરપુરની CHCમાં સોમવારે ઘાયલ અવસ્થામાં આવેલી વ્યક્તિએ જ્યારે તેને તેની પત્નીએ બચકાં ભર્યા હોવાની કેફિયત રજુ કરી ત્યારે ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતાં. જો કે ડોક્ટરે યુવાનની સારવાર કરતાં તેને ધનુરનું ઈન્જેક્શન આપ્યું અને દવા આપી હતી. આ અંગે કેસ પેપરમાં બૈરુ કરડવાની નોંધ કરાઈ હતી. જોકે આ મામવે હજુ કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. તો બીજી તરફ આ કેસ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો.

Tags: mahisagarvirpurwife bite husband
Previous Post

ચંપલ માટે 1 લાખ રૂપિયા સુધીની ઓફર

Next Post

હોકીમાં ટીમ ઈન્ડિયાનો દબદબો! ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મળી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
હોકીમાં ટીમ ઈન્ડિયાનો દબદબો! ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મળી

હોકીમાં ટીમ ઈન્ડિયાનો દબદબો! ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મળી

ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે રોગ નિદાન કેમ્પ યોજાયો

ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે રોગ નિદાન કેમ્પ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.