• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 12, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શિમલામાં ત્રણ જગ્‍યાએ વાદળો ફાટયા : ૨૮ લાપતા

એક લાશ મળી : મોટાભાગના રસ્‍તાઓ બંધ : વાહનો પાણીમાં વહી ગયા

dharmendravaghela by dharmendravaghela
2024-08-01 12:15:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. શિમલાના રામપુર, મંડી અને કુલ્લુના મલાનામાં વાદળ ફાટ્‍યા. વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્‍પિટલોને નુકસાન થયું છે. ત્રણેય જગ્‍યાએ ૨૫થી વધુ લોકો ગુમ થયા છે. બજારમાંથી એક લાશ મળી આવી છે. આજે મંડીમાં તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્‍થાઓ બંધ રાખવામાં આવી છે.
મંડીના થલતુખોડમાં મધરાતે વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ હતી. મકાન ધરાશાયી થયાની માહિતી છે. રોડ કનેક્‍ટિવિટી પણ ઠપ્‍પ થઈ ગઈ છે. ઘણા લોકો ગુમ છે. ત્રણ મકાનો ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે. થલતુખોડમાં વાદળ ફાટવાની ઘટનામાં નવ લોકો ગુમ થયાની માહિતી મળી છે, એક લાશ મળી આવી છે. જયારે ૩૫ સલામત છે. મંડી જિલ્લા પ્રશાસને બચાવ માટે એરફોર્સને એલર્ટ કરી દીધી છે. જયારે મદદની જરૂર પડશે ત્‍યારે સેવાઓ માંગવામાં આવશે. એનડીઆરએફને પણ મદદ માટે વિનંતી કરવામાં આવી છે. સ્‍થાનિક પ્રશાસન રાહત કાર્યમાં લાગેલું છે. તૂટેલા રસ્‍તાઓ અને રસ્‍તાઓને કારણે સ્‍થળ પર પહોંચવામાં મુશ્‍કેલી પડી રહી છે.

Tags: cloud bursthimachal predeshsimala
Previous Post

વાદળો ફાટવાની ઘટનાથી ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં તારાજી : કેદારનાથમાં ૬નાં મોત, ૨૦૦ યાત્રી ફસાયા

Next Post

અનામત ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી : સુપ્રીમનો મોટો ચુકાદો

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

અનામત ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી : સુપ્રીમનો મોટો ચુકાદો

ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતો ભાવનગરનો જવાન વીરગતિ પામતા શોકની લાગણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In