અમેરિકાની જાસુસી સંસ્થા સીઆઈએ ભારતની મોદી સરકારને ઉથલાવી નાખવાનું ષડયંત્ર રચી રહેલ છે, ઝડપભેર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી રહી છે. આંધ્ર પ્રદેશનું બાપટીસ્ટ ચર્ચ, ઓવૈસી અને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ તેમાં પૂરી મદદ કરી રહ્યા છે.
આ અહેવાલ મુજબ રશિયા પાસેથી ઓઇલ ખરીદવા સહિત ભારતની અનેક વિદેશી નીતિનો અમેરિકા સહિત કેટલાય દેશોની નારાજગીનો કારણ બની રહી છે ત્યારે સીઆઇએ પડદા પાછળ રહી મોટા પાયે મોદી સરકારને ઉખેડી નાખવાની મોટું કાવતરું રચી રહેલ છે.