Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

30 રૂપિયા માટે દુકાનદારે યુવકને ચોર સમજી દોરડા વડે બાંધી ઢોરમાર માર્યો

કારના બોનેટ સાથે બાંધી જાહેરમાં ફેરવ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-08-31 11:54:01
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગોધરાના કંકુથાંભલા ગામે એક અમાનવીય ઘટના સામે આવી છે, જેમાં માત્ર 30 રૂપિયા જેવી નજીવી રકમ માટે દુકાનદારે યુવકને ચોર સમજી કારના બોનેટ સાથે બાંધી જાહેરમાં ફેરવ્યો, એટલું જ નહિ, ઢોરમાર મારી અમાનવીય વર્તન પણ કર્યું હતું. આ ઘટનાથી આસપાસના લોકો અને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી, જોકે પોલીસે યુવકની ફરિયાદના આધારે દુકાનદાર સહિત બે લોકોની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
ગોધરાના કંકુથાંભલા ગામે એક યુવકને ચોર સમજી કારના બોનેટ પર બાંધીને ફેરવ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં દુકાનદાર (કારમાલિક) સહિત અન્ય બે જેટલા ઈસમો યુવકને ચોર સમજી કારની બોનેટ ઉપર દોરડા વડે બાંધી કાર ફેરવતો વીડિયો વાઇરલ થયો છે, જેથી વાઇરલ વીડિયોના આધારે ગોધરા તાલુકા પોલીસે દુકાનદાર, કારમાલિક સહિત અન્ય બે જેટલા ઈસમો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એમાં ગોધરા તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રવીણભાઈ અસોડાએ ગણતરીના કલાકોમાં કારના બોનેટ સાથે યુવકને બાંધીને કાર ફેરવનાર બે ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: chorgodharakankuthambhalaviral video
Previous Post

કેડસમા પાણીમાં કાઢવી પડી અંતિમયાત્રા

Next Post

સુરત : તાપી નદીમાં વોટર મેટ્રો દોડાવવા માટે પ્રોજેક્ટ હાથ ધરાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સુરત : તાપી નદીમાં વોટર મેટ્રો દોડાવવા માટે પ્રોજેક્ટ હાથ ધરાયો

સુરત : તાપી નદીમાં વોટર મેટ્રો દોડાવવા માટે પ્રોજેક્ટ હાથ ધરાયો

2047 સુધી ભારતને વિકસિત બનાવવો એ અમારો સંકલ્પ – વડાપ્રધાન મોદી

16 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.