Friday, September 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એરફોર્સને મળશે આગ દર્શાવતું એરક્રાફ્ટ

તેજસ માર્ક- ટુ ની ડિઝાઇન પુરી

dharmendravaghela by dharmendravaghela
2024-09-16 11:44:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતમાં બનેલ હાઈટેક તેજસ માર્ક- ટુ 2025માં તેની પ્રથમ ઉડાન ભરી શકે છે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ રાજસ્થાનના જોધપુરમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં પાંચમી પેઢીના ફાઈટર જેટ AMCA અને તેજસ માર્ક- ટુના મોડલ બતાવવામાં આવ્યા હતાં.
આ સ્વદેશી અને આધુનિક લડાકુ વિમાનને Indian Air Force 2035 સુધીમાં તેના કાફલામાં સામેલ કરવાનો ઉદ્દેશ નક્કી કર્યો છે. તે ઉપરાંત 2040 સુધીમાં સ્વદેશી પાંચમી પેઢીના Aircraft AMCA ને તેના કાફલામાં સામેલ કરવાનું લક્ષ્ય છે. આ કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) ના અધિકારી વાજી રાજપુરોહિતે જણાવ્યું હતું કે Tejas Mark-2 તેના પુરોગામી LCA Tejas Mark-1 નું એક આધુનિક ઉપકરણ છે.
LCA Tejas Mark-1 ની સરખામણીમાં આધુનિક અને વધુ શક્તિશાળી હથિયાર સાબિત થશે. આ સાથે તેમાં આધુનિક એવિઓનિક્સ, ડિજિટલ ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ પણ સામેલ હશે. Tejas Mark-2 Aircraft ની ડિઝાઈન પૂરી થઈ ગઈ છે. વર્ષ 2025 સુધીમાં આ વિમાનની પ્રથમ ઉડાન પણ કરવામાં આવશે. ADA ના અધિકારીએ વધુમાં કહ્યું કે આ Aircraft સ્ટેલ્થ ટેક્નોલોજી પર આધારિત હશે. આમાં વિવિધ પ્રકારની તકનીકો અને ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ 5.5 જનરેશનનું Fighter Aircraft હશે. અમે તેને 2040 સુધીમાં Indian Air Forceમાં સામેલ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ મલ્ટી-રોલ Aircraft માં બે એન્જિન હશે.

Tags: designindiatejas mark 2
Previous Post

દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ

Next Post

નકલી CBI અધિકારી ભાજપનો અસલી નગરસેવક નીકળ્યો!

dharmendravaghela

dharmendravaghela

Related News

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન
તાજા સમાચાર

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન

September 18, 2025
ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,

September 18, 2025
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી
તાજા સમાચાર

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી

September 18, 2025
Next Post
નકલી CBI અધિકારી ભાજપનો અસલી નગરસેવક નીકળ્યો!

નકલી CBI અધિકારી ભાજપનો અસલી નગરસેવક નીકળ્યો!

લીંબડી-સાયલા હાઇવે પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા બે કિશોરના મોત

બનાસકાંઠામાં અંબાજી નજીક અકસ્માતમાં 6 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.