Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડિગ્રી વગરના ડોક્ટરનો રાફડો ફાટ્યો : ત્રણ માસૂમના જીવ લીધા

સુરતમાં સવા મહિનામાં 31 તો રાજકોટમાં 6 મહિનામાં 4 બોગસ તબીબ ઝડપાયા

dharmendravaghela by dharmendravaghela
2024-09-19 11:21:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ડિગ્રી વગરના ડોક્ટરો ક્લિનિક ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. જેમાં ઘણાં કિસ્સામાં તો આ બોગસ તબીબો માત્ર 8થી 10 ધોરણ ભણેલા હોય તેવું પણ સામે આવી ચુક્યું છે. રાજ્યના બે મહાનગરની વાત કરવામાં આવે તો સુરતમાં સવા મહિનામાં જ પોલીસે એક-બે નહીં, પરંતુ 31 જેટલા બોગસ તબીબોની ધરપકડ કરી છે
સૌથી અગત્યની વાત એ પણ છે કે, ધરપકડ બાદ ગણતરીના કલાકોમાં આરોપીઓને જામીન મળી જાય છે અને તેઓ પોતાની દુકાન ફરી શરૂ કરી દે છે. સુરતમાં નવ મહિનામાં આ બોગસ ડોક્ટરના કારણે બે માસૂમનો ભોગ લેવાયો છે. તેમજ અમદાવાદમાં એક બોગસ ડોક્ટરને બાળકીએ જીવ ગુમાવવો પડ્યો હતો.
રાજકોટની વાત કરવામાં આવે તો માત્ર ધોરણ 8 અને 12 પાસ કરી પોતાનું ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરો ઝડપાયા હતાં. આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પોતે જણાવે છે કે, આ બોગસ ડોક્ટરોને ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે. આ માટે સરકારે જ નિયમો સખત કરવાની જરૂર છે. સુરત શહેર પોલીસ દ્વારા શહેરના બોગસ ડોક્ટરો સામે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં 31 જુલાઈ 2024ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી કુલ 16 જેટલા ડોક્ટરોની ધરપકડ કરી હતી.
3 સપ્ટેમ્બરના રોજ પાંડેસરા પોલીસે લોકોની જિંદગી સાથે ચેડા કરનાર 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા. માત્ર સવા મહિનામાં 31 જેટલા ડોક્ટરોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં આ ડોક્ટરોએ જામીન મેળવી ફરીથી પોતાની દુકાન શરૂ કરી દીધી હતી.

Tags: bogus doctorgujaratsurat
Previous Post

દેશના આર્થિક વિકાસના યોગદાનમાં ગુજરાત સતત અગ્રેસર

Next Post

કેરળમાં મંકીપોક્સનો દર્દી મળ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
Next Post
કેરળમાં મંકીપોક્સનો દર્દી મળ્યો

કેરળમાં મંકીપોક્સનો દર્દી મળ્યો

કોલકાતા રેપ-મર્ડર : ડૉક્ટરોનો હડતાળ સમાપ્ત કરવાનો ઇનકાર

કોલકાતા રેપ-મર્ડર : ડૉક્ટરોનો હડતાળ સમાપ્ત કરવાનો ઇનકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.