Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સેન્સેક્સ પ્રથમ વખત 85000ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ

dharmendravaghela by dharmendravaghela
2024-09-24 11:55:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નવા ઉચ્ચ રેકોર્ડ સાથે સપ્તાહની શરૂઆત કર્યા બાદ આજે મંગળવારે સ્થાનિક શેરબજાર તેજીના માર્ગ પર છે. રેકોર્ડ હાઈ લેવલને કારણે માર્કેટમાં પ્રોફિટ બુકિંગનું દબાણ દેખાતું હતું, જેના કારણે બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. જોકે, થોડા જ સમયમાં માર્કેટમાં શાનદાર વાપસી થઈ. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં વધારો થયો અને તે 85,041.34 ની ઓલ ટાઈમ હાઇ સપાટી પર પહોંચી ગયો હતો. આ પહેલીવાર છે જ્યારે સેન્સેક્સ 85,000ના આંકને વટાવી ગયો છે. નિફ્ટી પણ 26000ની નજીક ટ્રેડ કરી રહ્યો છે.
સવારે 9:15 કલાકે સેન્સેક્સ મામૂલી ઘટાડા સાથે 84,860 પોઈન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટીની શરૂઆત 18 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 25,921.45 પોઈન્ટ પર થઈ હતી. કેટલાક ટૂંકા કારોબારમાં સેન્સેક્સ 150 પોઈન્ટ્સ તૂટ્યો હતો. સવારે 9:25 વાગ્યે સેન્સેક્સ લગભગ 80 પોઈન્ટના ઘટાડા સાથે 84,850 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ લગભગ 10 પોઈન્ટના ઘટાડા સાથે 25,925 પોઈન્ટની નજીક હતો.
સોમવારે અમેરિકન બજારો મજબૂત બંધ થયા હતા. વોલ સ્ટ્રીટ પર, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.15 ટકાના નજીવા વધારા સાથે બંધ થયો. એસએન્ડપી 500 ઇન્ડેક્સમાં 0.28 ટકા અને ટેક ફોકસ્ડ ઇન્ડેક્સ Nasdaqમાં 0.14 ટકાનો નજીવો વધારો થયો હતો. આજે મંગળવારે એશિયન માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જાહેર રજા પછી ખુલેલ જાપાનનો નિક્કી 1.47 ટકા અને ટોપિક્સ 1 ટકા ઉપર છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.6 ટકા અને કોસ્ડેક 0.68 ટકાના વધારામાં છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 2.18 ટકા અને મેઈનલેન્ડ ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 1 ટકા મજબૂત છે.

Tags: indiasensex crossed @ 85000
Previous Post

સુરતમાં 2 વર્ષની બાળકી ડીઝલ પી લેતા મોત

Next Post

સૌરાષ્ટ્ર બેસીનમાં ઓઇલફિલ્ડ વિકસાવવા ONGC રિલાયન્સ અને BP સંયુકત રીતે કરશે બીડ

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
સૌરાષ્ટ્ર બેસીનમાં ઓઇલફિલ્ડ વિકસાવવા ONGC રિલાયન્સ અને BP સંયુકત રીતે કરશે બીડ

સૌરાષ્ટ્ર બેસીનમાં ઓઇલફિલ્ડ વિકસાવવા ONGC રિલાયન્સ અને BP સંયુકત રીતે કરશે બીડ

ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું ચિરંજીવીનું નામ

ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું ચિરંજીવીનું નામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.