Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિનેશ ફોગાટે 6 હજાર મતે ભાજપના યોગેશ બૈરાગીને આપી ધોબી પછાડ

આમ આદમી પાર્ટી એ કુસ્તીબાજ કવિતા રાનીને વિનેશ સામે ઉતારી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-10-09 11:37:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાલમાં જ રાજકારણમાં જોડાનારી પૂર્વ રેસલર વિનેશ ફોગાટે જુલાના બેઠક પરથી 6000 મતોની બહુમતી સાથે જીત હાંસલ કરી છે. કોંગ્રેસે વિનેશ ફોગાટને અત્યંત જટિલ બેઠક પરથી ઉમેદવાર બનાવી હતી. જુલાના બેઠક પરથી ફોગાટ પૂર્વ આર્મી કેપ્ટન અને ભાજપના ઉમેદવાર યોગેશ બૈરાગીને ટક્કર આપી રહી હતી. બૈરાગીને 6000 મતોની સરસાઈથી ધોબીપછાડ આપ્યો છે. આ સિવાય જુલાના બેઠક પરથી જેજેપી તરફથી ઉમેદવાર અમરજીત ધંડા, અને આપની રેસલર કવિતા દલાલે ચૂંટણી લડી હતી.
વિનેશે તેના નજીકના હરીફ ભારતીય જનતા પાર્ટીના યોગેશ બૈરાગીને 6000થી વધુ મતોથી હરાવ્યા. આ સીટ ઉપર વિનેશ ફોગટની સામે અન્ય એક રેસલર હતી. પરંતુ તેણીને માત્ર 1200 થી વધુ મત મળ્યા આમ આદમી પાર્ટી (AAP) એ WWE કુસ્તીબાજ કવિતા રાની (કવિતા દલાલ) ને વિનેશ સામે ઉતારી હતી, જેની ડિપોઝીટ જપ્ત થઈ છે.
વિનેશ ફોગાટને કુલ 65,080 વોટ મળ્યા. જ્યારે તેના નજીકના હરીફ ભાજપના ઉમેદવાર યોગેશ કુમારને 59,065 મત મળ્યા, આમ વિનેશ ફોગાટનો 6015 મતથી વિજય થયો છે. વિનેશની સામે આમ આદમી પાર્ટીએ જુલાના વિધાનસભા સીટ પરથી રેસલર કવિતા રાનીને ટિકિટ આપી હતી જેમને માત્ર 1280 વોટ મળ્યા હતા. ગત વખતે કોંગ્રેસ આ બેઠક પર 12 ટકા મત સાથે ત્રીજા ક્રમે હતી. જેજેપીના અમરજીત ધાંડા આ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. એક વાત વિનેશ ફોગાટની તરફેણમાં જઈ શકે છે અને તે એ છે કે જેજેપી આ ક્ષેત્રમાં નબળી પડી રહી છે. જેજેપીના મતદારો ભાજપની વિરુદ્ધના મતદારો હતા, તેથી વિનેશ માટે જીતનો માર્ગ સરળ બન્યો હતો.

Tags: vinesh-phogat-win-election-hariyana
Previous Post

J&Kમાં ઓમર અબ્દુલ્લા 11-12 ઓક્ટોબરે શપથ લઈ શકે

Next Post

સુરતના માંગરોળના બોરસરાંની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સુરતના માંગરોળના બોરસરાંની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મ

સુરતના માંગરોળના બોરસરાંની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મ

ગુજરાત હાઇકોર્ટમાં તમામ પડતર કેસમાં બીજી મુદતની તારીખ ફરજિયાત

ગુજરાત હાઈકોર્ટમાં 3 નવા જજોની નિમણૂક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.