Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શાહરૂખખાનને મારી નાંખવાની ધમકી આપનારની ધરપકડ

રાયપુરના ફૈઝાન ખાનની અટકાયત કરીને તપાસ શરૂ

dharmendravaghela by dharmendravaghela
2024-11-12 12:09:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મામલે ફેન્સ ચોંકી ગયા હતા. પોલીસે આ મામલે તરત જ કાર્યવાહી કરીને રાયપુરના એક વ્યક્તિ ફૈઝાન ખાનની અટકાયત કરીને તપાસ શરૂ કરી. હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે. પોલીસે મંગળવારે સવારે કથિત રીતે ફૈઝાન ખાનની તેના ઘરેથી ધરપકડ કરી હતી.
શાહરૂખને ધમકી મળ્યા બાદ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસને કોલ ટ્રેસ કરતા જાણવા મળ્યું કે, આ ફોન રાયપુરથી કરાયો હતો. જે નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો તે ફૈઝાન ખાન નામના વ્યક્તિનો હોવાનું બહાર આવ્યું હતું. જેની રાયપુરમાં પોલીસે પૂછપરછ કરી હતી. ફૈઝાને કહ્યું હતું કે તેનો ફોન 5 દિવસ અગાઉ એટલે કે 2જી નવેમ્બરે ચોરાયો હતો.
મંગળવારે સવારે મુંબઈ પોલીસે ફૈઝાન ખાનની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરી હતી. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને ધમકી આપવાના કેસમાં ફૈઝાનની ધરપકડ કરવા માટે વહેલી સવારે મુંબઈ પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને રાયપુર પહોંચી હતી. ફૈઝાને કહ્યું હતું કે તે 14 નવેમ્બરે બાંદ્રા પોલીસમાં નિવેદન નોંધાવવા માટે મુંબઈ આવશે. જો કે, તેના પરિચિતોએ જણાવ્યું હતું કે તેને છેલ્લા બે દિવસથી ઘણી ધમકીઓ મળી રહી છે, તેથી તેણે મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો કે, સુરક્ષાના કારણોસર તે શારીરિક રીતે પ્રત્યક્ષ નહીં પરંતુ ઓડિયો-વિડિયો માધ્યમ દ્વારા તેમની સામે હાજર થવા માંગે છે.

Tags: arrestMumbairaipurshah rukh khan dhamki
Previous Post

અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે માઈક વોલ્ટ્ઝ નિયુક્ત

Next Post

ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસી

ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસી

દુનિયા માટે જાહેર થયુ રેડ એલર્ટ : વૈશ્વિક તાપમાન ઘટાડવાનું લક્ષ્ય ખતરામાં

દુનિયા માટે જાહેર થયુ રેડ એલર્ટ : વૈશ્વિક તાપમાન ઘટાડવાનું લક્ષ્ય ખતરામાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.